________________
૧૯
ભાગ્યની રમત અધધ સાંકડે થઈ ગયે હોવાથી આસપાસના નગરમાં વેરાયેલે વેપાર સંકેલી લેવો પડયો હતો......કારણ કે એમ કરવા જતાં પાંચેક લાખ સુવર્ણમુદ્રાઓનું દેણું કરવું પડે અને એ રીતે દેણું વધારીને વેપાર ખેડ તે પણ નથી.
આમ વિચારીને ભાવડે સ્થાનિક પેઢીને પૂર્વવતુ બનાવવી શરૂ કરી. પેઢીનું મોટું નામ હતું. સાત પેઢીની આબરૂ હતી.ભાવડ પોતે પણ પ્રમાણિક અને સાત્વિક હતો. વેપારમાં કોઈ પ્રકારની ઘાલમેલ કરીને ગ્રાહકોને છેતરવામાં તે ભયંકર પાપ માનતો હતો એટલે બીજ છે એક માસમાં તેને સ્થાનિક વેપાર પગભર થઈ ગયો. પરંતુ ત્રણ લાખ મુદ્રાઓનું દેણું ભરી શકાય એવી પરિસ્થિતિ સર્જી શકાઈ નહિ... અને કયાંથી સજી શકાય? ઉઘરાણી જેટલી આવી તે કરતાં વધારે પથરાવા માંડી હતી...અને આંટ પર માલ પણ લાવવો પડતો હતો.
વહાણોની વિદાયને એક વરસ પુરૂં થયું. ભાવડના હૈયામાં આશાનું એક મધુર સ્વપ્ન જાગ્યું.....કરમચંદ યવદ્વિપ પહોંચી ગએ હશે...માલની લેતીદેતીમાં પડી હશે અને થોડા જ સમયમાં તેને સંદેશો પણ આવશે !
ભાગ્યની રમત કઈકળી શકતું નથી. એ રમત રંગમાં ચગી હોય અને કયારે પલટા લઈ લે છે તે ચબરાક માનવીઓ પણ કલપી શકતા નથી.
વહાણોની વિદાયને એક વર્ષ પુરૂ થયા પછી પાંચ સાત દિવસ ગયા હશે ત્યાં એક અજા જુવાન માનવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org