________________
પશુમાંથી માણસ !
૨૭.
છે....! દીકરા, દહેરાસર કરનારને ભારે હેરાન થાવુ પડે છે...દહેરાસર કરવુ* સહેલ' છે પણ એની આશાતના ભારે હાય છે....કેટલાયને દીકરીએ દીવેા નથી રહેતા ..ભલે થઇને તુ' ભાવડના રવાડે ચડીશમાં ને સુરજને જટ એલાવી લે...મારે કયાંય જાતરાચે નથી કરવી ને કયાંય જાવુ' એ નથી. ધરમ કાંઈ ઘેાડા કરવામાં નથી. મનમાં જ છે...ને મારું મન નેમનાથ દાદાને ઘડીકેય ભૂલતુ' નથી.”
મલુકચંદ પેઢીએ જવા ઊભા થયેા. માએ કહ્યું': “ પેઢીએ પછી જાજે....પહેલાં વાત પાકી કરી નાખ.”
“ કઇ વાત મા.... ? ”
“ ધનના ધુમાડા ન કરવાની વાત.”
“મા, તમે થાડુ'ક નીરાંતે વિચારે. દાટી રાખેલુ ધન શુ'કામનું છે ? છાતી ચે કાઈ એક સેાન્ચેા પણ ખ’ધાવશે નહિ' અને વા ખાતાં ખાતાં જવુ' પડશે. વળી કાઈના પુણ્યાયે ધન એટલે' ખધુ ભેગુ' થઈ ગયુ... છે કે સાત પેઢી સુધી ખૂટે એમ નથી....અને ધન ભેગુ' કરવા પાછળ મે' મારી આખી જુવાની ખરચી નાખી છે....ના મા, ધનના સદુપયેાગ કરવા જ જોઈ એ...જે લક્ષ્મી ચ'ચળ છે એના ભરોસે શું કામ રાખવા જોઇ એ ? શુભ માગે જેટલુ' આપણે વાયુ' તેટલું આપણુ' ને ખાકીનું કાણુ જાણે કાના હાથમાં જશે ! ” આટલું કહીને મલુકચં ચાલતા થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org