________________
૨૭૮
ભાવડ શાહુ પરિણામ આવે એટલે નદપુરમાં એક શિખરબંધી દહેરાસર બંધાવવું.”
માતા ફાટી નજરે દીકરા સામે જોઈ રહી. ત્યાર પછી બોલી: “મલકચંદ, દેરાસર બેરાસર કાંઈ નથી કરવું.. એમાં કેટલો ખરચ થાય એની તને ખબર છે ?”
એની ચિંતા તમે કરશે નહિં. ભાવડશેઠે મને અંદાજ આપ્યો છે. વધારેમાં વધારે દસ હજાર નૈયાને ખરચ થશે.”
તઈ એમ કહે ને કે આ બધી ભાવડની જ શીખવણું છે.....ઈ ભીખારી થી ને ભેગે તને ય કરશે. તારું સુખ તારા સાળાની આંખમાં સમાયું લાગતું નથી. એક વાતને સાચો ફેડ પાડીશ?”
“પૂછ મા હું જુદું નહિં બોલું.” “ભાવડે તારી પાસેથી કેટલા સેનૈયા પડાવ્યા?”
એક કડા પણ નહિં....એના મેટા દલની તમને કયાં ખબર છે? હાટડી સાવ નાની છે પણ બંધ કેકને ઈર્ષા કરાવે એ ચાલે છે. ઘરમાં બે કામવાળીયું રાખી છે. સો સોનૈયા આપીને એક ઘડી ખરીદી છે.. ને બે માણસે પણ રોકયાં છે...વળી દુકાનમાં ત્રણ ત્રણ વાણોતર રાખ્યા છે. એના ભાઈબંધ ધરમદાસ શેઠે હજાર પાંચ હજાર નહિં પણ પાંચ લાખ સેનૈયા આપવા માંડ્યા હતા પણ ભાવ એક કેડી સરખી ન લીધી. એના જેવા મરદ ને ટેકીલે પુરુષ મેં કયાંય જે નથી.”
“અરેરે..જાતે જનમારે મારાં કરમ કુટયાં લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org