________________
પશુમાંથી માત્ર !
૨૭૭
શકતાં નથી....તુ. સંદેશા મેકલ ને ભાવવને કહેવરાવ કે સુરજને તરત માકલી આપે...કાંઈ ત્રણ ત્રણ મહિના સુધી પિયરમાં દવા કરવાની ન હોય.”
“ જુએ મા, તમને જરાય બોજો ન પડે એટલા માટે ઘર કામ માટે એ ખાઈએ તે રાખી છે...રસાડું એન સંભાળે છે....પણ મેં રસાચેા શેાધી રાખ્યા છે... એચાર દિત્રસમાં આવી જશે. અને તમારી વહુની ઢવા ઐદબાપાની હાજરીમાં કરવાની છે એટલે એને રાકયા વગર છૂટકા ન ગણાય.” મલુકચંદે માને સમજ પાડી. “ આલ્યા ભુખભાવડ ભેગા ચાર આઠ દી રહીને તારા આટલેા વળી ગચા હોય એમ લાગે છે. એય કામવાળીને રજા આપી દે...રસોયાની પણ કાંઇ જરૂર નથી. એમ કાંઇ મારાં હાડ કાચી માટીનાં નથી સમજ્ગ્યા ! ” માએ કહ્યું. ઃઃ મા, તમે ઉમ્મરલાયક થયાં છે. પરમધ્યાન કરા... વ્રત પચ્ચખાણ કર અને આવતા ભવનું ભાતુ આંધવા શુભ માગે જે કાંઈ ખરચવુ... હોય તે ખરચા...તમારી વહુ આવ્યા પછી આપણે બધા ગિરનારજીની યાત્રાએ જશું, આપણા નંદનપુરમાં ૫દર વીસ ઘર જૈનોનાં છે પણ એકેય નૃહેરાસર નથી...મારે તમને એનાચે લડાવા લેવડાવવા છે.” “ અરે અભાગિયા, આજ તું તારી માની મશ્કરી કરવા બેઠા છે ? ”
62
'મા, હું સાચું' કહું' છુ.........મે' કાંપિલ્યપુરના જિનાલયમાં એક સકલ્પ પણ કર્યો છે...વૈદરાજની દાનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org