________________
બહેન આવી!
•t
''
ભાવડ, તું એને એને માનતા હતા ? ” ધદાસ, વ્યવહારની દૃષ્ટિએ જ એજો માનતા હતા...આમ તે હુ' એને મિત્રની ભાવનાનુ' ફુલ સમજતા હતા.” ભાવડે કહ્યું.
૨૫૯
“ મે' તે। આશા રાખી હતી કે તું મને મારુ' કવ્ય બજાવવાની તક આપતા રહીશ. જો, તારામાં વેપારની આવડત છે....તારી નિષ્ઠા અદ્ભૂત છે....હવે તુ નાના હાટડીને ત્યાગ કરીને મેટી પેઢી માંડી દે...હુ તને વિવેક ખાતર નહિ' પણ પ્રેમ ભાવે કહુ' છું' કે એકથી પાંચ લાખ સુવણ મુદ્રાએ તને આપવા કાઈ પળે હું તૈયાર છુ.” ધર્માંદાસે ભાવભર્યા સ્વરે કહ્યુ',
·
ધર્મદાસના બંને હાથ પકડી લઈ ને ભાવડ એલ્યું : “ ધર્મદાસ, તારા આ પ્રેમ ભાવ જ મારું મોટામાં મેટુ' અળ છે. તારા નિમિત્તે જ આજ હુ' દુઃખના ડુઇંગરાએ વટાવી શકચે। ....હું ખરેખર કહું છું કે મને મારા ખાવડાના બળ પર રહેવામાં આનંદ મળે છે. તુ' તે જોઈ શકે છે કે મારા પરચુરણ ધા ધમધેાકાર ચાલે છે.... ધાર્યા કરતાં મને વધારે મળે છે...વળી બધા વેપાર રાકડેથી જ થાય છે અને માલ પણ રોકડેથી જ લાવુ છું. આમ તારા સહકારનુ શુભ ફળ હું... મેળવી શકયા
46
તુ' મારી વાતને આમ અળગી ન કર . હું' તે એક સ્વપ્ન જોઈ રહ્યો છુ... કે તારી હવેલી તને પાછી મળે.... તારા આંગણે હતી એવી જાહેાજલાલી ખીલી ઉઠે.”
“ પપક ના કાળ પુરા થયા છે એમ મને લાગે
ઃઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org