________________
હાટડી માંડી !
૨૨
ધરમદાસ અવાક્ થઇ ગર્ચા. દાદા આશિર્વાદ આપીને ચાલતા થયા. ધરમદાસના મનમાં થયું, ભાવડે આ રીતે પુષ્કળ ગુપ્તદાન આપ્યુ છે...આવા પુણ્યશાળી માનવી માથે આવુ' સ'કટ કેમ આવ્યું હશે ?
આમ વિચાર કરતે કરતેા ધરમદાસ પુનઃ ભાવડની આસરીમાં આવ્યેા.
ભાજનના સમય થઈ ગયા હેાવાથી નારાયણ, ભ્રમચંતી, ગંગામા વગેરે વિદાય થયાં.
ધરમદાસે સ્નેહભરી નજરે ભાવડ સામે જોતાં કહ્યુ‘: ભાવડ, મારી એક વાત માનીશ ? ”
“ ભાઈ, તારી વાત નહિ... માનુ તે હુ· કોની માનીશ ? ખરેખર, હું તારી જ વાટ જોતા હતા તું પરદેશથી આવી ગયા એટલે મને બધુ' મળી ગયુ...બેલ, કઈ વાત માનવાનુ` કહે છે ? ”
'
“ મારી બેનના હાથમાં માત્ર કાચના કકણુ છે... જો જોઈને મને ભારે દુઃખ થયું હતુ.....હું ઘેાડા અલંકારે મેકલી આપુ છું.હું' ને તારી ભાભી આજ રાતે આમેય આવવાનાં છીએ.”
''
ભાવડ હસી પડચા ને હસતાં હસતાં એન્ગ્રી : “ ધરમદાસ, તુ' મનમાં કોઈ પ્રકારનુ' દુઃખ અનુભવીશ નહિ' જેને દુઃખ થયુ' જોઇએ તેને તે કાચની ચુડીએ રત્ન ક'કણુ જેવી લાગે છે. હું તને એક વાત કરુ`...ચેાડા સમય પહેલાં મે બે સેનાની ચુડીએ કરાવવાનું કહ્યું...તરત એટલી : “ના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org