________________
લાવડ શાહ
૨૩૦
એવુ‘ કશુ‘ કરવુ' નથી, મારે કાંઇ કાઈ ને મારા હાથ નથી દેખાડવા...તમને જો સેાના વગરના હાથ ન ગમતા હાય તા કરે....” આ જવાબ મળ્યા પછી હુ' તે! સાવ ગ્રુપ જ થઈ ગયા. તું જ કહે હુ' તારી વાત માતુ` કે નહિ? ” ધરમદાસ ભાવડના તેજસ્વી વદન સામે જોઈ રહ્યો. ભાવડે કહ્યું : “ જમવાનુ` તૈયાર છે...અરે, ભાગુ, એ ભાણા તૈયાર કર...”
፡፡
બેચાર
વચ્ચે જ ધરમદાસ એલી ઉઠચેા : આજ નહિ... આજ મારે નગીનકાકાને ત્યાં જમવા જવાનુ છે... દી પછી અમે અને તારે ત્યાં જમવા આવશું.” સારું....હું તને યાદ કરીશ... આજ રાતે તે તમે અ'ને આવવાનાં છેાને ? ”
66
“ હા....”
66
પણ વરસાદ હાય તેા હેરાન થવા ન આવતા.... મને લાગે છે કે સાંજથી વરસાદ શરૂ થઈ જશે.” “ઈ ફિકર મારે કરવાની છે.” કહી ધમ દાસ હસતા હસતે ઊભા થયે અને વિદાય થયેા.
•
ભાવડની વાત સાચી પડી. સાંજ પડતાં પડતાં તે અષાઢી આભ ફાટી પડયાં....ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પડવા શરૂ થઈ ગયા.
ભાગ્યવતીએ એારડામા સ્વામીના ખાટલા બિછાવીને પથારી તૈયાર કરી.ત્યાર પછી ભાવડને ટેકો આપીને સ’ભાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org