________________
૨૨૮
(C
ડેલી બહાર ગયા પછી ધરમદાસે કહ્યું : પળ ઊભા રહો.”
“ બેલા...” કહીને દાદા ઊભા રહ્યા. ધરમદાસે કહ્યું : “ મારા મિત્રના પગને તે ઘણું સારું લાગે છે.”
ભાવડ શાહ
દાદા, મે
“હા નગરશેઠ, હવે કાઈ પ્રકારના ભય નથી.... વધુમાં વધુ પદર દિવસમાં ભાવડના છૂટથી હરીફરી શકશે.” દાદાએ કહ્યું.
''
દાદા, મારા મિત્રની ચિકિત્સા બદલ આટલું સ્વીકારો...” કહી ધરમદાસે દસ સુવર્ણ મુદ્રાએ કાઢીને દાઢા તરફ હાથ લંબાવ્યું.
''
શિવુદાદાએ હસીને કહ્યું : “ નગરશેઠ, ભાવડ તે મારા દીકરા છે... મારાથી એક કેાડી સરખીચે લઇ શકાય એમ નથી...આજથી આઠ વરસ પહેલાં મારે માઘ મેળામાં જવાનુ હતુ... છેક તરવેણીના સંગમે, તમે તા જાણે! છે કે બ્રાહ્મણને ને ધનને કોઇઠ્ઠી ભાઈબધી થાય જ નહિ. મારી ઘરવાળું પણ સાથે આવવાની હતી. એ મહિનાના લાંબે પથ હતા.. ભાવડને ખબર પડી ને તેણે મારી એવી સગવડ સાચવી હતી કે હું... જીંદગીભર એને ઉપકાર ભૂલી શકું' એમ નથી. એક ગાડુ' આપ્યું, સાથી આપ્ચા ને મે’ ઘણી ના પાડી તોય એ મહિનાનુ' સીધુ' આપ્યું સાથે એકસે એક સુવર્ણ મુદ્રાએ આપી.શેઠજી, આવા માનવી માટે મરવું પડે તાય એના ગણના બદલેા ન વાળી શકાય. હવે તમે જ કહેા... મારા હાથ કેવી રીતે કાળા કરુ ? ”
77
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org