________________
૨૪
ભાવડ શાહ
ગેાચરી લેવા નિકળતા હતા અને તે પણ મધ્યાન્હ વેળાએ... કારણ કે એમના નિમિત્તનું કઇ પણ તેઓને ખપી શકતુ નહાતુ. જૈન સાધુએ વિશેષ પરિગ્રહ રાખતા જ નહિ...... માત્ર બે જોડી જીણુ વસ્ત્રો, ખપ પુરતા પાતરાં, એકાદ કામળી આ સિવાય તેઓ કશું રાખતા નહાતા.
મધ્યાન્હ સમયે પાણેાસે વર્ષની વયના કૃતિદાદા પેાતાનાં એક શિષ્ય સાથે ભાવડના ઘેર આવ્યા. તેમણે ભાવડની પરિસ્થિતિ અ‘ગે ગઈ રાતે જ બીજા શ્રાવકા પાસેથી જાણી લીધુ હતુ.
આસરીના દ્વાર પાસે આવીને કૃતિદાદા ગ`ભીર સ્વરે ઓલ્યા : ધ લામ ! ”
ભાગ્યવતીએ વંદના કર્યો... અને કહ્યું : “ શ્રાવક આસરીમાં જ છે...ચાલી શકે એમ નથી.”
કૃતિઢાદાએ આસરીમાં જોયુ....ભાવડ બે હાથ જોડીને મસ્તક નમાવી વન્દ્વના કરી રહ્યો હતા. યતિદાદા તેની પાસે ગયા.
એમના શિષ્ય ગાચરી માટે રસેાડાના દ્વાર પાસે ઊભા રહ્યો ભાગ્યવતી ભાવપૂર્ણાંક વહોરાવવા માંડી.
યતિદાદાએ ભાવડના નમેલા મસ્તક પર હાથ ફેરવી વાસક્ષેપ નાખ્યા અને કહ્યું: “ભાવડ, ધમ માં સ્થિર છે ને ?” 64 હા ભગવત... આપની કૃપાથી ધર્મશ્રદ્ધાને જરાયે આંચ નથી આવી.'
66
દાદાએ ભાવડના ચહેરા સામે જોઇ ને કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
ભાવડ,
www.jainelibrary.org