________________
ભવિષ્ય વાણી !
“ કેમ ? ” ભાગ્યવતીએ
પ્રશ્ન કર્યા.
૨૦૩૩.
મધુર હાસ્ય . સહિત
સ્વરે
:
ભાવડે વેદના ભર્યા કહ્યું “ મારી કલ્પના મુજબનું સુખ હું તને આપી શકતા નથી.” “ વળી આવા વિચાર કયાંથી આવ્યે ? તમારી કલ્પના ગમે તે હાય પણ મારી કલ્પનાના સુખની મને જરાયે ખાટ નથી...હા, એક વાત કહેતાં તે સાવ ભૂલી ગઇ, ગઇ સાંજે આપણા ઉપાશ્રમમાં યતિદાદા ને એમના ત્રણ શિષ્યા પધાર્યા છે....પૂજા કરીને હુ એમને વાંદવાં ગઈ હતી... મને જોતાં જ મુનિદાદાએ મને આળખી કાઢી. અને આપના સમાચાર પૂછયા. મે કહ્યું, એમને પગે જરા હાડકુ ભાગી ગયુ છે તે પથારીમાં છે...પછી મે' એમને ગેાચરી માટે વિનંતિ કરી....યતિદાદા પાતે આજ પધારવાના છે.”
“ ઘણું ઉત્તમ થયું...ચાતુર્માસ અહીં કરવાના છે ને ? ,,
“ ના...વલ્ભીપુર તરફ જવાના છે. પરમ દિવસે. જ વિહાર કરવાના છે.”
ઃ
“ ભારે પવિત્ર આત્મા છે...આપણા લગ્ન વખતે તેએ અહી' ચતુર્માસ નિમિત્તે આવ્યા હતા.” ભાવડના વદન પર સાધુ દનની આશાએ પ્રસન્નતા ખીલી ઉઠી.. ભાગ્યવતી રસેાડામાં ગઈ.
જૈન તિ–મુનિએ તે કાળે માત્ર એક જ વખત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org