________________
લાવર ગ્રાહ
“ જો દીકરી, ઘરમાં ગગાની વહુ છે તે કાંઈ કામ કરવા દેતી નથી....અને તારું કામ કાંઇ પરાયું નથી. તમારા મેલાં કપડાં હાય ઈ કાઢી આપ .. આજ વહુએ ધાણ કાઢી છે.”
(6
૨૨
મા, પછી હું' નવરી બેઠી શુ' કરીશ ? ” “ તને એ કાઈઢી નવરી જોઈ નથી .. મારા ઢીકરાની પથારી ઉપડડ્યા પછી હું કાઇઠ્ઠી નહી' કઉં...” ગંગામાએ કહ્યુ ભાગ્યવતીએ એરડામાં જઈને પૂજાનાં વસ્ત્રો ખઠ્ઠલાવ્યાં ......અને ગંગામા ધેાણ લીધા વગર નહિં જાય એ પણ ચેસ હતુ એટલે ભાગ્યવતીએ આઠ દસ મેલાં કપડાંની પેાટલી કરીને ઓસરીમાં મૂકી.
ગગામાએ પાટલી લેતાં કહ્યું : “હવે હું જાઈશ... વહુ નદીએ જાશે...કાંઈ કામ હોય તે ટહુકા કરજે.’
“મા, તમે ખરેખર મા છે.' ભાવભર્યાં સ્વરે ભાગ્યવતી એલી.
દિકરી તે મારી ઈજ્જત વધારી.’ કહીને ગ’ગામા ચાલ્યાં ગયાં.
ભાગ્યવતો પતિની શય્યા પાસે આવીને ઊભી રહી.. ભાવડ અને પગ લાંખા રાખીને તકીયાને અઢેલીને બેઠા હતા. પત્ની સામે સ્નેહભરી નજરે જોતા એચેા : “ ભાગુ, તને જોઉં છુ'ને મને એમ જ થાય છે કે મારા માથે કાઈ પ્રકારનુ` દુઃખ નથી... અને તને જોઈ ને એક નિ:શ્વાસ પણ નખાઈ જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org