________________
૧૮૨
ભાવડ શાહ તમને કપીલપુરમાં મૂકી જાઉં...તમે આ ઘેડા પર તે બેસી શકશેને ?”
“કઈ ગાડું ભાડું નીકળશે તે હું..”
“વચ્ચે જ અસવારે કહ્યું: “ના ભાઈ ના....ગાડું કયારે નીકળે છેકહેવાય નહિ ને ધેમ ધખે છે. આ હું” તમને બેસાડું..”
અસવારે માંડ માંડ ભાવડને ટેકો આપીને ઊભે કર્યો.......અને અશ્વ પાસે લઈ ગયે ભાડે કહ્યું : “મને એક નાની કાંકરી આપે..”
પેલાએ એક ચણાની દાળ જેવડી કાંકરી ભાવડને આપી.
કાંકરી હાથમાં લઈને ભાવડે કહ્યું: “જરા ઘેડાને કાન મારા હાથમાં આવે એમ કરે...”
અસવાર કશું સમજે નહિ...પણ તેણે ઘોડાનું મસ્તક ભાવડ તરફ લીધું. ભાવડે અશ્વની કાનસુરીની એક નસ પર કાંકરી દબાવી.. ધોડે જાયે અકળાઈને લાચાર બની ગ..ભાડે કહ્યું: “આપનું નામ શુ?”
“ વિજયસિંહ... આપનું નામ ?” વિજયસિંહ. આપનું નામ?” ભાવડ ” ભાવડ શેઠ ?”
“હા શેઠ તે ઠીક વાણીયાને દીકરે છું એટલે સહુ શેઠ કહે..પણ તમારો ઘોડો હવે ચમકશે નહિં... મેં એને પાઠ ભણાવી દીધું છે.” ભાડે આટલી વેદના વચ્ચે પણ હસતાં હસતાં કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org