________________
આવું ન શોભે!
૧૭૩. જમી લીધું હતું અને પિતે રાતે વાળુ કરશે એમ જણાવ્યું
હતું.
દૂધ, પાણી વગેરે રાઘવ પાસે મૂકીને બંને માણસે વસ્ત્રો બદલાવી પ્રતિક્રમણ કરવા ઓરડામાં બેસી ગયા.
રાઘવને જમતા શી વાર લાગે ? તેણે થોડી જ વારમાં વાળુ કરી લીધું. ત્યાર પછી ઉઠીને ઘેડી ને ગાય પાસે ગયે. બંને પાસે ઘાસ પડયું હતું. બંને જાનવર પર હાથ ફેરવીને રાઘવ પાછો આવ્યો ને એક પથારીમાં બેઠે.
પ્રતિક્રમણ પુરું કરીને બંને બહાર આવ્યાં. રાઘવ જાતે જ બેઠે હતે. તે બે : “શેઠજી, આ તમારું પ્રતિકમણ કઈ દી ભૂલાય નહિ! ”
“તું રામનું નામ કઈ દી ભૂલી જાશ?” “ના....ઈ તે હેયે વસેલું છે.”
“અમારે આ ધર્મક્રિયા પણ હૈયે વસેલી છે.” કહી ભાવડ પિતાની પથારીમાં બેઠે.
ભાગ્યવતી રસેડામાં સંજે કરીને એઠાં ઠામ લઈને ફળીયા તરફ ગઈ એટલે રાઘવે કહ્યું: “ભાભી, અધરાત થવા આવી છે એંઠવાડ સવારે કાઢજોને...”
રાઘવભાઈ, વાસી એંઠવાડ રાખવામાં ઘણે જ દેષ છેમને વાર નહિ લાગે...તમને ઉંઘ તો નથી આવતીને ?”
ના...વાત કીધા પહેલા ઉંઘ આવે કેવી રીતે ?” રાઘવે કહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org