________________
૧૩
આવું ન શોભે! - વાટ જોતાં જોતાં બંને મિત્રો અકળાઈ ગયા હતા. ભાવડે કહ્યું : “કદાચ જમનીની વાત પાછળ કઈ પ્રકારની ચાલ ન હોય !”
રાઘવે કહ્યું હું જમનીને પગથી તે માથા સુધી ઓળખું છું... કઈ પણ જાતની રમત વગર તે આવું કરે નહિ ”
“કદાચ ખરેખર કોઈ ચગી આવ્ય હાય !”
તો તો આપણને વહેલી ખબર પડી ગઈ હોત. ગીને મળવા તે કોક આવે જ ને ! થોડી જ વાર પહેલાં જ મેં દેવળની વાડી તરફ જોયું હતું. દેવળ વાડીમાંથી બહાર નીકળીને બીજી વાડી કાર્ય ગીચ છે...હજી પાછા વન્ય લાગતું નથી. અને એની સાથે જે બીજે જણ હતે તે મને શ્યામસિંહ જેવો જ લાગ્યું હતું... ઈ હજી વાડી બાર નીકળ્યું નથી.” રાઘવે કહ્યું.
“તો આપણે વાડીમાં છૂપાઈ જઈએ તે ?”
“હા શેઠજી...દબાતા પગલે જાશું એટલે કેઈને ખબર પણ નહિ પડે.” રાઘવે કહ્યું.
બંને મિત્રો વૃક્ષના થેથી ઊઠીને વાડી તરફ ગયા. વાડીમાં જમની અને શેઠાણીની આશાએ પ્રસન્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org