________________
ભાવડ શામે
આ તરફ ભાવડ અને રાઘવ પણ બહાર નીકળી ગયા હતા ને મારગમાં જ દેવળની વાડીથી થાડે દૂર એક વૃક્ષનાં ઝુંડમાં પાછળ બેસી ગયા હતા.
ભાગ્યવતી ડેલીએ સાંકળ ચડાવીને જમનીની રાહ જોતી ખેઠી હતી.
સૂર્યાસ્ત થઈ ગયેા હતેા...ગામના દેવચારે ઝાલરી રણકી રહી હતી. લેાકેાને અવરજવર પણ ચાલુ હતા. જમનીએ કહેલું' કે સયાટાણે આવવાનુ` પણ તે આવી રાત્રિના પ્રથમ પ્રહરની એ ઘટિકા વીત્યા પછી. કારણુ કે કોંઇક અંધારા જેવુ' જણાય તે જ શેઠાણીને લઇ જવાય અને ભાવડ શેઠની ડેલીની સાંકળ ખખડી.
૧૬૪
ભાગ્યવતી એસરીમાં જ બેઠી હતી તેણે આવીને ડેલી ઉઘાડતાં પૂછયું : “ ? ”
“ ઇ તેા હું' છુ' શેઠાણીમા... ’
66
જમનાબેન, ભારે પ'ચાત થઇ...શેઠે આવા આશિર્વાદ લેવાની ચેકખી ના પાડી ને આપણા આદર્યાં અધૂરાં રહ્યાં.” ભાગ્યવતીએ અડધુ કમાડ ઉઘાડતાં કહ્યું. જમનીએ કહ્યું : “ પણ વાર નહિ લાગે.”
ધણીની આજ્ઞાની ઉપરવટ તેા મારાથી કેમ થવાય... વળી એ ઘરમાં બેઠા છે.. કાલ બપારે તમે આવજો એટલે નીરાંતે વાત કરીશ.” કહીને ભાગ્યવતીએ ઉત્તરની રાહ જોયા વગર ડેલીનું કમાડ બંધ કરી દીધુ..
જમની માથે જાન્ચે વ તૂટી પડયુ. આ તા ભારે થઈ. હવે શું કરવું ?
એ પળ ઉભી રહી ને પછી ચાલતી થઈ. રાજભવન ન જતાં તે સીધી દેવળની વાડી તરફ વિદાય થઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org