________________
ભાવડ શાહ
આવા ભવ્ય, મહાન અને સમૃદ્ધ સુવર્ણયુગમાં સૌરાષ્ટ્ર દેશમાં આવેલા કાંપિલ્યપુર નગરમાં આપણું કથાનો પ્રારંભ થાય છે.
કાંપિલ્યપુરનગર સુખી અને સમૃદ્ધ હતું. ત્યાંને રાજા તપનરાજ વીરવિક્રમાદિત્યની આજ્ઞા મુજબ રાજ્ય કરતે હતો. નગરીમાં જૈનેનાં પરિવારે વ્યાપારક્ષેત્રમાં અગ્રગણ્ય હતા. છસાત પરિવારો તે એવા હતા કે જે કેટયાધિપતિ તરીકે પંકાતા હતા.
કાંપિત્યપુરના નગરશેઠ ધર્મદાસશેઠને મોટા ભાગને વ્યાપાર વિદેશે સાથે હતો...એજ રીતે ત્યાં વસતા ભાવડશેઠને વ્યાપાર આસપાસના પ્રદેશમાં પથરાયેલો હતો.
ભાવડ એક તેજસ્વી નવજવાન હતું. સળવર્ષની ઉમ્મરે તેનાં લગ્ન તેર વર્ષની ભાગ્યવતી નામની કન્યા સાથે થયાં હતાં. ભાવડ જેમ સશક્ત, બુદ્ધિચતુર, કાબેલ અને ધર્મભાવ પૂર્ણ હતું, તેમ ભાગ્યવતી પણ રૂપવતી, સંસ્કારી, ગુણવતી અને ધમષ્ઠ હતી. - ભાવડનું સગપણ નાનપણમાં જ થયું હતું પરંતુ લગ્ન પછી માત્ર બે જ વર્ષમાં ત્રણ ત્રણ માસના અંતરે તેનાં માતા પિતા સ્વર્ગે સિધાવી ગયા હતા. પરિવાર બહુ મોટો નહોતે. એક બહેન હતી તે સાસરે હતી અને સુખી હતી.
માત્ર અઢાર વર્ષની ઉમ્મરે તેના મસ્તક પર ધીક્તી પેઢીને બેજ આવી પડશે. જે વયે ખીલતા યૌવનનાં સુમધુર સ્વપ્ન રચાતાં હોય છે, જે વચે અંતરમાં મિલનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org