________________
વેપારને દાવ ! એક અવ્યક્ત કવિતા ગુજતી હોય છે અને જે વગે પ્રિયાના મધુર હાસ્યની ઝંખના રહેતી હોય છે, તે વચે વ્યાપાર અને વ્યવહારને બોજો આવી પડે ત્યારે મનમાં કેવું થાય?
પરંતુ ભાવડ પરમ જૈન હતો. માતાના ધાવણમાંથી જ તેને ધર્મના સંસ્કાર મળ્યા હતા. રાત્રિભેજનને તે તેને સ્વપ્ન પણ ખ્યાલ નહોતે અને છ વર્ષની ઉમ્મરે તે હંમેશ સામાયિક કરતે....બાર વર્ષની વયે પંચપ્રતિક્રમણ શીખી ગયે હતો. અને જયારે તેના લગ્ન થયાં ત્યારે તેણે પર્વતીથિનાં પાલનની પ્રતિજ્ઞા લીધી હતી. આવા માનવીને ચિત્તને યૌવનવયની મધુર કલ્પનાઓ કદી પણ ચંચળ બનાવતી નથી કે પીડિત કરતી નથી.
વ્યાપાર અને વ્યવહારને બજે તેણે સહર્ષ ઉઠાવી લીધે. રહેણાકનું મકાન ઘણું વિશાળ હતું. વીસેક જેટલી ઘડીએ, આઠ જેડી બળદ, સો જેટલી ગાયે, દાસદાસીએ વગેરે હોવા છતાં ભાગ્યવતી એક પળ માટે પણ નવરી બેસતી નહોતી.
નિયમિત સામાયિક, શ્રી જિનપૂજા, પ્રતિક્રમણ વગેરે ક્રિયાઓ તે કરવાની જ રહેતી. સાથે સાથે સમગ્ર ભવનની દેખરેખ, પશુઓની સંભાળ, રસોઈની કાળજી વગેરે ઘરકામમાં તે પ્રસન્ન ચિત્ત પરેવાયેલી રહેતી.
આવી ગુણવાન અને આદર્શ પત્ની મળ્યાન ભાવડને હર્ષ પણ થતા. તે માનતા હતા કે પુણ્ય પાંસરા હોય ત્યારે જ આવું નારી રત્ન પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org