________________
વેપારના દાવ !
જનમતમાં ધૈય અને સમભાવના ગુણ વિકસેલે હતા. ગરીએ શ્રીમ'તને જોઈને કદી પણુ રાષે નહાતા ભરાતા અને શ્રીમ’ત ગરોએ પ્રત્યે ઉપેક્ષાભાવ નહેાતા રાખતા. સુખદુઃખનુ' મૂળ સ્રોત વર્ણ વ્યવસ્થા નહિ પણ કમ ફળમાં સમાયેલ હાવાથી ગરીબાઈ એ ગુના નહાતા અને અમીરી એ પાપ નહોતુ. અને વધારે ઉત્તમ વસ્તુ તેા એ હતી કે રહેણી કરણીમાં સહુ સરખા જ રહેતા.
ધનવાને દાનધમ ને મહત્વ આપીને પેાતાનુ ધન અન્યના કલ્યાણ અર્થે છે એવું દર્શાવી શકતા હતા. અને ગુણ-અવગુણ તે સાથે જ હાય છે. એક હજાર ઉદાર માનવીમાં એકાદ કૃપણ પણ હાય....!
લેાકનેતા રૂપે તે કાળે સ્વાર્થા ધ કે સત્તાંધ માણસે હતા જ નહિ....ત્યાગી, સાધુએ, મુનિવરે, સતે। અને ભક્તો જ હતા. તેઓની જીવનધારામાંથી જ જનતાને જીવવાનું મળ મળતુ ..તેએની વાણીમાંથી જ જનતાને અમૃત મળતુ.
આમ સમગ્ર રાષ્ટ્ર ધર્માશ્રિત રાજમાર્ગ પર ચાલતું હતુ'. વેપારીએ દૂર દૂરના અને સાગરપારના દેશેામાં વેપાર ખેડતા હતા. રાષ્ટ્રનેા સાગરતટ વિશાળ હેાવાથી વહાણુવટાને વિકાસ વિશ્વના કેઇ પણ દેશ કરતાં ખૂબ જ ઉન્નત અન્યેા હતા અને સાગરપારના દેશા સાથે ભારતના વેપાર સકળાયેલેા હતેા....તે માલ લઈ જતા....ત્યાંથી લાવતા. સાથેાસાથ સંસ્કાર પણ લઈ જતા અને વિદેશની જનતાને ઉદાર હૃદચે આપતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org