________________
"૧૪૦
ભાવડ શા હું
દુઃખીયારી લાગે છે.....એને ધણી એને છોડીને કયાંક ચાલ્યો ગયો છે ને બીજા ઘર કરીને બેઠા છે. જેમની રાજીની વડારણ છે.”
“ભાગુ, જમનીનું આ દુ:ખ તો કોઈથી ટાળી શકાય એવું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ઘરવાળીને ત્યાગ કરીને પુરૂષ ચાલ્યો જાય એમાં સ્ત્રીનો પણ કંઈક દેષ હોય જ છે. બે હાથ વગર કદી તાળી પડતી નથી. આ રીતે આવવાનું કારણ તું કઈ જાણી શકો ? ભાવડે પૂછ્યું.
ના.. પણ આપણે પરિસ્થિતિ જોઈને સમદુઃખીયા જેવું થયું લાગે છે. આજ એને વળી એક નવી વાત કરી.”
શું? ” ભાવડે આછા હાસ્ય સહિત કહ્યું. બાળક માટે એની રીતને એક રસ્તો બતાવ્યા....”
ગામને પાદર કે જેથી આવ્યું છે...કેટની વાડીમાં ઉતર્યો છે. એના આશિર્વાદ લેવાનું મને કહ્યું.”
ભાવડ ક ઈક ગંભીર બની ગયો અને ગંભીર સ્વરે બે : “તે શું જવાબ આપે ?”
એક જૈનનારી બીજે શું જવાબ આપે ! આવા અખતરા કરવા કરતાં કર્મ ઉપર વિશ્વાસ રાખ એજ વધારે ઉત્તમ છે...મેં એ પણ કહ્યું કે હું કંઈ જુવાની વટાવી ગઈ નથી. ભાગ્યમાં નહિ હોય તે કોઈ ગી કશું કરી શકે નહિં....અને ભાગ્યમાં હશે તો એની મેળે ખેળો ભરાશે.” ભાગ્યવતાએ પિતાની ભાષામાં સાર કહી સંભળાવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org