________________
જાળ સામે જાળ !
77
“ તારા જવાબ ઘણેા જ ગૌરવ ભર્યું છે....પર`તુ ’ કહેતાં કહેતાં ભાવડ વિચારમાં પડી ગયા.
“ કેમ...કહેતાં કહેતાં અટકી કેમ ગયા ? ”
• બિચારી વડારણુ ! એવા વષઁની દૃષ્ટિ સાંકડી જ હાય છે....ઘણી સ્ત્રીએ આ રીતે અંધશ્રદ્ધા પાછળ પરેશાન થતી રહે છે... પણ ભાગુ, જમનીની આંખ કેવી છે ? × હું સમજી નહિં, ”
66
“ જમનીની આંખમાં ભાવ કેવેક રમે છે ? ઘણીવાર દેખાવમાં ભેળપણ દર્શાવનારી સ્ત્રીએ અંતરમાં જુદી જ હોય છે....પણ આંખ એ હૈયાનેા અરીસા છે...તારા જેવી જાગૃત સ્ત્રી જરૂર જાણી શકે.” ભાવડે કહ્યું.
ભાગ્યવતી વિચારમાં પડી ગઇ. તેણે આ દૃષ્ટિએ જમની સામે નજર પણ નહોતી કરી...સ્વામી આ શબ્દો સાંભળીને ભાગ્યવતીના માનસપટમાં જમનીના ચહેરા ઉપસી આવ્ચે...એની આંબા પણ તરી આવી....આહ્ એ જ પળ પછી તે ચમકી ઉઠી અને બેલી : ૮ સ્વામી મને એક વાતને સશય આવ્યા હતા પણ મે એવી વાત પર લક્ષ્ય નહોતુ આપ્યું', '
“ કઈ વાતના સંશય આચ્ચે હતા ? '’
''
“ જમનીને ધણી પરણ્યા પછી થોડા જ મહિનામાં
ચાલ્યા ગચે છે... પરંતુ....' “ કેમ....કહેને...??
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org