________________
૧૧૦
ભાવડ શાહે
વરઘાડિયાં પગે લાગવા આવે ત્યારે તમે નારાયણના હાથમાં એક મુદ્રા મૂકજો....હુ' વહુના હાથમાં તમે હમણા જે કડી કરાવી હતી તે મૂકીશ.”
::
ભાવડ પ્રસન્ન નજરે પત્ની સામે જોઇ રહ્યો. પત્નીને પેાતાની ખાજુમાં બેસાડતાં બેન્ચેા : “ ભાગુ, કંઠી તે આપણી આ દશાનુ' સ્મરણ છે....એ કરતાં....” સ્મરણ તમારે મન આપ જ છે....ભાગ્ય ચમકશે ત્યારે તમારા હાથનાં આવાં અનેક સ્મરણે। મને મળી જશે. વળી...સાત સુવણ મુદ્રાએ તે ખહારના માલ માટે રાખી છે....વધારાની એક જ છે.” ભાગ્યવતીએ કહ્યું. “ ....ખરાખર છે...” કહી ભાવડ પથારીમાં આડે પડખે થયેા.
,,
ભાગ્યવતી સ્વામીના પગ દાખવા માંડી. ભાવડે કહ્યું: ભાગુ, મધરાત થઈ ગઈ છે....તુ. નારાયણને ઘેર ધાડા કરીને થાકી ગઇ છે....મારે તે ગામતરુ' થતુ' જ નથી. તુ' સૂઈ જા....પાછુ વહેલા ઉઠવાનુ છે.”
66
tr
ભાગ્યવતી કશુ ખેલી નહિ....એના કમળ જેવા નયનામાંથી બે આંસુ સરી પડયાં ને સ્વામીના પગ પર પડચાં... આંસુને સ્પર્શ થતાં જ ભાવડ બેઠા થઈ ગયા .. પત્ની સામે જોઈને બેલ્વે : “કેમ ભાગુ, કાઈ દિવસ નહિને આજ....”
ભાગુ, કંઈ ખેાલી શકી નહિ. સજળ નયને સ્વામી સામે જોઈ રહી. ભાવફે પત્નીને હૈયા સરસી લેતાં કહ્યું: કેમ ભાગુ,આપણી પરિસ્થિતિ અસહ્ય તેા નથી લાગતીને ?”’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org