________________
મિત્રનાં લગ્ન !
એમ જ થયું.
એજ દિવસે ગંગદાસ દસમુદ્રા આપીને વછેરી લઈ ગ તેનું ઘર અંદરથી બે કેશ દૂરના એક ગામડામાં હતું.
દિવસે સુખના હોય કે દુખના હોય...એક પછી એક જતા જ હોય છે. કોઈને મોટા લાગે, કોઈને સાંકડા લાગે. પણ આમ તો સમાન જ હોય છે. નારાયણનાં લગ્ન આડે બેજ દિવસ રહ્યા હતા. ભાવડ અને ભાગ્યવતી નારાયણના ઘેર પ્રતિક્રમણ કરીને ગયાં હતાં અને બીજે પ્રહર પુરે થાય તે પહેલાં પાછાં આવી ગયાં હતાં.
ઘેર આવીને બંનેએ વસ્ત્રો બદલાવ્યાં. ભાગ્યવતી ગાયને નીરણ નીરવા ગઈ. ભાવડ એક ઓરડામાં કરેલી બે પથારી પાસે ગયે અને પિતાની પથારીમાં બેઠે.
ડી જ વારમાં ગાયને નીરણ નાખી, ડેલી બરાબર તપાસી, આડુંઅવળું જે મૂકવાનું હતું તે મૂકીને ભાગ્યવતી ઓરડે આવી. ભાવડ હજુ આડે પડખે નહોતે થે પથારીમાં જ બેઠો હતો.
નાનો દી ટમટમતો હતે. એને આ છે સોનેરી પ્રકાશ ઘણે સેહામણો લાગતો હતે.
સ્વામીને વિચારમગ્ન જોઈ ભાગ્યવતી એ કહ્યું : “કેમ આટલા વિચારમગ્ન જણાએ છે?”
“એવું કંઈ નથી પ્રિયે, નારાયણનાં લગ્ન પરમ દિવસે છે.... આપણે કંઈક તો કરવું પડશેને ?”
આમ તો આપણે બીજું શું કરી શકીએ? પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org