________________
ભર્યાં તેલ છાંટવામાં આવ્યાં હતાં, તે મસ્જિદમાંની ઊંચી છત, બુટ્ટાદાર મહેરાખ ને ગગનચુખી મિનારા પર દીપકે પેટાવવામાં આવ્યા હતા. નગારખાનાને। તુમુલ ધેાષ કાનને બહેરા કરી નાખતે હતા, અને રાજગવૈયાઓએ પેાતાનાં ગળાં વહેતાં મૂકળ્યાં હતાં. શાહી મહેલની શાલા આજે અવર્ણનીય બની હતી. એના આલેશાન દરવાજા, કાતરકામવાળી છતા, ઝરુખાએ તે નાજુક બારીઓને ખૂબ ખૂબ શણગારવામાં આવ્યાં હતાં. શાહી મહેલના ઉપરના ભાગમાં આવેલ દીવાનખાનામાં શેરશાહ અને મલિકા દૂર દૂર ફૂટતી આતશબાજી નિહાળી રહ્યાં હતાં. શેરશાહે અત્યારે હીર ને સેતેરી ઝીથી ભરેલા સાટીનના જામા પહેર્યાં હતા. માથા પર સોનેરી પાધડી મૂકી હતી. પાધડીના છેડે માટા હીરાતે રેશમી ગુચ્છે! લટકતા હતા.
મલિકાએ પણ અત્યંત કીમતી વસ્ત્રો પહેર્યાં હતાં, તે ઉપર સેાનાના મુટ્ટાવાળું હિંદના વિખ્યાત કારીગરાએ સેાયાથી ગૂંથીને તૈયાર કરેલું અમૂલખ આઢણું* એયું હતું. એણે પેાતાના લાંબા કેશતે કલાભરી રીતે એળીને એમાં ત્ર છાંટયું હતું; ને નરગીસ તે ગુલાબ ગૂંથ્યાં હતાં. આંખમાં કીમતી સુરમે આંજ્યા હતા, ને પગની પાનીએ મેદીના રંગ લગાડયો હતેા.
દીવાનખાનાના મધ્યભાગમાં મીનાકામ તે જડાવકામવાળી એક ઘેાડી પડી હતી. તેના પર તાજા ગુલદસ્તાએ ગેાઠવ્યા હતા. બાજુમાં હાથીદાંતની એક મેટી તાસકમાં રંગરંગનાં ખુશમેાદાર શરબતાથી લેાલ સુરાહીએ અને ખિલેરી પ્યાલાએ પડયા હતા. એક ખૂબસૂરત ઈરાની બાંદી દીવાનખાનાના એક ખૂણામાં અલઉદ–વીણા, તંબૂર, કતારાહ, રુબાબ, શાહરુદ, ચંગ, નપદેશજ્ઞાબ વગેરે વાજિત્રા લઈ તે બેઠી હતી. તે આ એકાંત એરડામાં ખીજી કાઈ પણુ * આ વસ્ત્ર બહુ કીમતી થતું ને તે કેવળ ૨૪ કલાક જ પહેરી શકાતું.
શેરખાંનુ' શાહનામું' : ૮૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org