________________
*
મુ, ખુ, મુ!' બીજો અવાજ સંભળાયેા. હેમરાજે વીજળીની ઝડપે એ દિશામાં તીર ચલાવ્યું. તીર સણસણાટ કરતું ચાલ્યું ગયું.
પુનઃ શાન્તિ! થેડી વારે બન્ને રાજકુમારે નચે ઊતર્યાં તે એ દિશામાં ચાલ્યા. કિનારે કિનારે ત્યાં જઈ શકાય તેમ ન હતું, એક માટે પ્રવાહ માને વીધીને વહેતેા હતેા. ઉનાળે તેા એ સુકાયેલે રહેતા, પણ આજે તેા ચામાસાનાં જળ ઝીલી ખૂબ ફેલાયેલા પડચો હતા. એ પાણીના થોડા ભાગ વીંધવા પડે તેમ હતેા. બન્ને જણા હિમ જેવા જળમાં છબછબિયાં ખેલાવતા ચાલ્યા. અડધે ગયા કે એકાએક પાણીમાં થાડા ખળભળાટ જણાયે.
તારાઓના પ્રકાશમાં જોયું તે એક લાંમા પ્રચંડ સાપ પાણી વી ધતા ચાલ્યે! આવતા હતા. એના મેાં પાસેથી કેટલીક વાર વીજળીના તણુખા જેવું ઝરતું હતું.
હેમરાજ, વીજળિયે નાગ ! ડયેા તેા ખેલ ખલાસ !’ ફરીદના મેલવામાં વ્યગ્રતા હતી.
‘ ધિર ચારે। ચરવા નીકળ્યા હશે ! ’હેમરાજે શાન્તિથી જવાબ વાળ્યો.
*
સાપ યમરાજની છટાથી ચાલ્યે! આવતા હતા.
વીજળિયા નાગ અંધારામાં પણ સહેલાઈથી પરખાઈ જતા. કેટલીક વાર એના પાતળા ને લાંબા મેાં પાસેથી એવી ચિનગારીઆ ઝરતી કે પાણીમાં દેડકાં ચીસે નાખીને ભાગતાં. સમુદ્રને રહેનારા આ મહાસ પાણીના વહેણ સાથે અહીં આવી ભરાયા હશે.
ફરીદે કમર ઉપરથી મેટ છા કાઢી હાથમાં પકડી લીધે. હેમરાજે સૂચના કરી કે ઉતાવળ ન કરીશ. કદાચ વાર ખાલી ગયે અને એકાદ વાર શત્રુ સપાટે ચલાવી ગયે તા, એમાંથી એકાદને * આવા મણિધર સાપ આજે પણ બંગાળની નદીઓમાં જોવાય છે.
જિન ને ટ્વીન ઃ ૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org