________________
પતિ ને ઉલેમાઓ પાસે અને ભણતા. શાસ્ત્રની તે શસ્ત્રની, કુરાનની ને તલવારની, આ લેાક જીતવાની ને પલાક હાંસલ કરવાની : અને વિદ્યાકળાએ ત્યાં અપાતી. કુરાન ને વેદના ત્યાં પાઠે થતા. શિલ્પશાસ્ત્ર, નાટયશાસ્ત્ર ને સ ંગીતશાસ્ત્ર ત્યાં શિખવાડાતાં. અવિદ્યા, વિદ્યા, માત ંગવિદ્યા ત્યાં સમાવાતી. ધનુવિદ્યા, ખડૂવિદ્યા તે ગાલ દાજી ત્યાં ગમ્ય કરાતી.
ધૂધવતા ખાળવાધ જેવું બન્નેનું બાળપણ હતું. કિશાર કુ ંજરપતિ જેવી મસ્તી અનેને સદાકાળ છાયેલી રહેતી. સંસારની કાઈ વચના એમને બતી નહી.
હતા તેા અંતે અમલદારનાં સંતાન. એકના પિતા બંગાળના સૂબાને અંગત સલાહકાર હતા, બીજો હતા બિહારના સૂબાને પચહારી. એકના પિતા કે રજપૂતાનાથી ધરબાર છેાડી આજીવિકા માટે અગાળ આવ્યા હતા, બીજાનાં માબાપ ઠેઠ અફધાનિસ્તાનથી કિસ્મત અજમાવવા હિંદમાં ઊતર્યાં હતાં. બંનેના પિતા ઉદાર, સરકારી ને સજ્જન હતા. અને એથી જ જૂના ઋષિઆશ્રમ જેવા જોનપુરમાં એમને વિદ્યાભ્યાસ કરવા મૂકી હતા.
પૂર્વ ને પશ્ચિમ જેવા આ એ કિશારાને કાણે એક કર્યાં–મિત્રતાના દારે બાંધ્યા, તે કંઈ કહેવાય તેમ નથી. અનાયાસે અને અનભિજ્ઞપણે બંને પાસે આવ્યા, પ્રેમથી વર્ત્યા, સ્નેહે સધાયા તે એક દહાડા એકતાની ગાંઠે ગૂંથાઈ ગયા. અંકુરિત કળીઓ જેવું તેનું વ્રત હતું, ને વિકાસ તરફ બંનેના રાગ હતા. કોઈ અકળ ખુશમે એકબીજાને સદા આકર્ષતી રહેતી.
વર્ષાના નવા અણુસમું નવચેતનવંતું ખમીર તેની નસેામાં વહેતું. વાતવાતમાં અને હાડે ચડતા, હરીફાઈ એ માંડતા. લડતા, વઢતા ને આખરે એક થઈ ને ઊભા રહેતા. એકબીજાની સરસાઈ ના બન્નેને શાખ હતા. એબ ઊતરવામાં બંને નાનમ સમજતા. કાણુ
જિન ને દીન ઃ ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org