________________
‘કાણમિત્ર ? ’
"
એક અધાનપુત્ર, જોનપુરની નિશાળને મારા લગેટિયા દોસ્ત. મહારાજ, મેં એ લાયક મને એક વાર વાતવાતમાં વચન આપેલું કે હું તને બાદશાહ બનાવીશ. મહારાજ, છે તેા જેને તમે મ્લેચ્છ કહે છે! એ જાતિને, પણ દીન-ઇમાનને પાક પુરુષ છે. ધાળે દહાડે દીવા લઈ ને દુનિયાની નગરીએ ફેંદી વળીએ તે પણ એવા નર ન સાંપડે. રેતીના રણમાં જેમ લીલેાતરી ઊગે એમ એ ઊગ્યા છે તે આગળ આવ્યા છે.'
>
‘એક અફધાનપુત્ર શુ એક શ્રેષ્ઠીપુત્રના મિત્ર ?
‘હા મહારાજ, અમારી એ બાળપણની પ્રીત અજબ હતી. કેવું સુંદર સભર જીવન ! એવી એક નાની જિંદગી જીવવા આવી દશ જિ ંદગી કુરબાન કુરુ, મહારાજ ! ' હેમરાજજીનું મન જાણે મસ્ત બની ગયું.
· મને કહેશે। એ મૈત્રીકથા ? રાજકીય પુરુષાના જીવનપ્રસ ંગે જાણવા હૂમાં મારું દિલ ઇંતેજાર રહે છે. આજની કાવાદાવાથી ગંધાતી રાજકુળાની ઝેરી જિંદગીમાં મૈત્રીની આવી અમૃતવીરડી ખરેખર અજબ કહેવાય.'
(
અવશ્ય, મને કહેતાં પણ મેાજ આવશે, મહારાજ ! થેાડા
વિશ્રામ લઈ લે, પછી નિરાંતે એકથની કરીશું.’
તે અપ વિશ્રામ માટે છૂટા પડ્યા.
Jain Education International
ほう
જતિજીએ કહેલી રાજકથા : ૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org