________________
તિજીએ કહેલી રાજસ્થા
૬
આ આરા દીવાનખાનાની પાછળ છેક છેવાડે આવેલે હતા. ત્યાંની નીરવતા તે એકાંત પરથી એમ લાગતું કે ભાગ્યે જ આ ખંડ વપરાશમાં રહેતા હશે. આરાના અગ્ર દ્વાર પર લગાડેલુ` માટું તાળુ પણ એ વાતની ગવાહી આપતું હતું. રાજા નાનુદેવજીના વંશજ, પરાક્રમી પૂજ ઇંદા પડિહારાના અનુગામી, શ્રેષ્ઠી હેમરાજજી જેવા વિચક્ષણ માનવીનું આ વિરામસ્થળ હતું.
જતિજી પ્રથમ પરિચયે જ આ વિચક્ષણ પુરુષને પામી ગયા. એક શ્રેષ્ઠીની આંખમાં ઝળહળતા તેજ કરતાં હેમરાજજીની આંખેાનું નૂર અજબ હતુ. સૌમ્ય સુખમુદ્રાવાળા શ્રેષ્ઠીની વિસ્ફારિત આંખેામાં એક સાથે હજાર દીવાઓનુ` તેજ ભભૂકતું લાગતું. નિમીલિત નેત્રામાં એમની મુખમુદ્રા કોઈ હયેાગીના અફર નિણૅયની યાદ આપતી. મુખમુદ્રા પરથી માનવને પારખનાર જતિજીને કેવળ એ એ આંખા જ અધા ઇતિહાસ કહી રહી હતી.
એમને પેાતાનુ જ્યાતિષ પણુ અજબ વાત કહેવા લાગ્યું. જો આ માનવી મારા ચાય ા મારા પ્રયાસ
Jain Education International
૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org