________________
સફળ થાય એવા નિણૅય પણ કરી લીધેા. ખંભાતના ઉપાશ્રયમાં આશા માગવા આવનાર દીનહીન કુમારપાળને જોઈ શ્રી. હેમચંદ્રાચાનું જ્ઞાન જેમ એકાએક એટલી ઊર્યુ કે આ લટકતા પુરુષ રાજાધિરાજ થશે. એવી ભવિષ્યવાણી કરવાની આપણા જતિજીને પણ ઉકઠા થઈ આવી. તેઓનુ અનુભવજ્ઞાન તેમને કહી રહ્યુ હતું કે એક શ્રેષ્ઠીમાં, એક ઝવેરીમાં, કેવળ દ્ગમ્મના પૂજારીમાં ખુમારી, આ મસ્તી, આ નિયતા ન હેાય!
આ
ગુપ્ત ખડમાં પ્રવેશ કરતાંની સાથે જ જતિજીને તે કરેલી કલ્પનાએ વાસ્તવિકતાની દીવાલ પર રચાયેલી લાગી. ઘરના વાતાવણુને અહી લેશ પણ અંશ નહાતા. જોનારને તરત જ ખાતરી થઈ જતી કે હેમરાજી એકલા ઝવેરી નથી, કંઈ વિશેષ છે. એમને સાદી આંખે સમજવા સહેલ નથી.
આખા ઓરડે એક શૂરવીર સેનાપતિની યુદ્ધકચેરી જેવા લાગતા હતા. એરડાની દીવાલે આછા રંગાથી રગેલી હતી તે તેના પર હાથીઓની સાઠમારીનાં, નૌકાયુદ્ધનાં, મહાભારતનાં, રાજા ચેટક તે ચંડપ્રદ્યોતની ચડાઈનાં, શસ્ત્રધારિણી ને નરમુડ ધરાવનારી જયા, ત્રિજયા, ચક્રા, અપ્રતિચક્રા* દેવીઓનાં દૃશ્યા દારેલાં હતાં. વચ્ચે વચ્ચે ખાલી જગાએ છ ફૂટ લાંબાં ધનુષ્ય તે નવ ફૂટ લાંબાં તીર ભેરવેલાં હતાં. અને એ ધનુષ્યની વચ્ચે મેટી ઢાલ અને લાંબી સિરાહીની તલવારાની ત્રિકાળુશાલા આલેખી હતી.
ખાંડના એક છેડે નાની ઘેાડી પર કાગળ પર આલેખેલા આર્યાંવના ત્રણચાર નકશાએ પડેલા હતા. એ. નકશાએ પર ઠેર ઠેર કઈ કાળે થયેલી નજરે પડતી હતી. પાસે એક નાની જડાવકામવાળી આલમારી હતી. એમાં રાજનીતિના વિષયના કેટલાક ગ્રંથ હતા. મનુની મનુસ્મૃતિ, યાજ્ઞવલ્કલ્પની યાજ્ઞવલ્કયસ્મૃતિ, કૌટિલ્યનું * જૈનેાની દેવીએ.
Jain Education International
જતિજીએ કહેલી રાજકથા : ૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org