________________
કામકાજ તેા શાસનસેવાનું છે. શ્રેષ્ઠીરાજ, આજે તે શેષનાગ
ખળભળ્યા લાગે છે. થાડી રાજકયા લાવ્યેા છું, કઈ કામ આવે તે ? '
‘ અવશ્ય, પણ એ માટે એકાંત જરૂરી છે.’
<
શ્રેષ્ઠી હેમરાજજી અને જતિજી ઊઠીને દીવાનખાનાની બાજુમાં આવેલા એક એરડામાં ગયા.
Jain Education International
---
દિલ્હીના ઝવેરી : ૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org