________________
હ્યું છે. એ શેાડું ખાનારી ને ચેડુ દૂધ આપનારી ગાય છે. એને વધુ ખવરાવશું તે દૂધ તે જશે એ જશે, પણ ગાય પશુ હાથથી જશે. મારા બહાદુર અધાન સૈનિકે છેલ્લી મહમદ સૂર સાથેની લડાઈના વખતથી તેમના તરફ નારાજ છે. તેઓ તેા ચાહે છે, કે આપ તાજ સ્વીકારા, શેરશાહી સિતારે। ફરી ચમકાવા. અમે અધાને એકીઅવાજે આપની પાછળ છીએ.'
શાદીખાન, આ કૌતક કત્યાંથી સૂઝી આવ્યું? મને તાવી જોવા છે?
મહારાજ, જો આ વાત કરતાં, મારા કે મારા સૈનિકાના દિલમાં ૫૬૫ હાય તે। અલ્લાહના અમે ગુનેગાર ઠરીએ. અફધાન બચ્ચા ઝનૂની હશે, ઉતાવળિયા હશે, કદાચ દૂર દેશ નહી હૈાય; પણ ખેલેલું પાળવામાં એક્કો છે. મહારાજ, લઈ લેા સિંહાસન. જોઈ લેા કે અધાને આપના શબ્દ પાછળ જાન ન્યાાવર કરવા તૈયાર છે કે હિ ? મરહૂમ શાહ શેરશાહનું સ્વપ્ન પૂરું પાડનાર આજે ખીજે સાડીન્નયેા કાંય નજરે પડતા નથી.’
'
•
*
‘ પશુ
દ્દિલશાહને અભિપ્રાય પણ જાણવા જોઈએ તે ?
‘ એ પણ સંમત છે. એમને તે ચુનારગઢ આપે, શરાબ આપે, સાકી આપે।; પછી ચક્રવતી પદ મળવું હેાય તેા પણુ અને નથી જોઈતું. એ તેા કહે છે કે આપ મૂએ પિલ્કુ ડૂબ ગઈ દુનિયા. પૃથ્વીના પડમાં સૂતેલે બોરિ ંગ છંછેડવામાં એને રસ નથી. એનામાં દૂર નથી. શેાખ નથી. આપણે ઘણા ભારિંગ છંછેડવા છે. આદિલશાહ કહે છે કે જેણે છંછેડવા એ જાળવી જાણે.'
સારું શાદીખાન! પહેલાં હિી તે તી લઈ એ.’
· હુકમની વાર છે, માલિક. ગઈ કાલે ગ્વાલિયર ડ્યુ. આજે આગ્રા જિતાયું, કાલે લ્હિી જતીશું'. પચાસ હજાર વીર પઠાણા,
આગ્રા-દિલ્હી ઝડપાયાં : ૩૪૭
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org