________________
મેાગલસેનામાં ધમસાણુ મચાવી મહારથી હેમુજી આગળ વધ્યા. આગ્રાને કિલ્લે ફતેહ કરીને સેનાપતિ શાદીખાન સમાચાર આપવા સામે પગલે આવતા હતા. હેમુજીએ એમની પીઠ થાબડતાં કહ્યું શાદીખાન, થાક ઉતારી લેા, એટલે દિલ્હી ઝડપી લઈ એ. કયા કયા મીર્ઝા સાહેબે ત્યાં છે! '
C
સિપેહસાલાર તારદીક્ષેગ, તાજા આવેલા સમશેરજંગ મુલ્લા પીરમહંમદ, આખરશાહ ને હુમાયુશાહના વખતના ચુનંદા યાદ્દાઓ.’
.
“ ખૂબ મેજ આવશે. મોંની સાથે મહેાબ્બતમાં કે વેરમાં એર લિજ્જત આવે છે. ખાનસાહેબ, કાઈ સામી છાતીને! લડવૈયે ભેટ તે। દિલનાં અરમાન નીકળે ને ! જ્યાં જાઉં છું ત્યાં બધા બિચારા મારી વ્યૂહકળામાં જ ફસાઈ જાય છે. વ્યૂહ ભેદીને સામસામા લડવાને અવસર જ મળતે નથી, એકવાર દૂ-કુસ્તી, એકવાર પટાબાજી, એકવાર બકર દાજી, એકવાર ગાલ દાજી થાય તેા ખબર પડે કે ભણેલુ ભુલાયુ છે કે તાજી છે.' હેમુજી મેાજમાં હતા.
મહારાજ, મારનાં ઈંડાંને ચીતરવાં પડતાં નથી.
t
સેનાપતિ શાદીખાન આટલું મેલી ચૂપ રહ્યા. મેાલવા કરતાં કરવામાં માનનાર એ નમ્ર વિવેકી યાદ્દો હતા. હેમુજીના વિશ્વાસુ તે ભરેાસાના આદમી હતા. સહુએ સાથે મળી આગ્રા ભણી સૂચ આરંભી. માર્ગોમાં વાતવાતમાં સેનાપતિ શાદીખાને વાત ઉચ્ચારી : માલિક, આપણે વિજય તે ખૂબ હાંસલ કર્યાં, હજી પણુ કરશું; પણ શું એ બધા આકાશી રંગ જેવા ક્ષણુવી નીવડશે ? આટઆટલા દેશ જીતીને પછી સાચવશે કાણું ?'
• આદિલશાહ.’
'
મહારાજ, માફ કરો. હું શેરશાહને તાબેદાર બંદા છું, પણ ખાટી ખુશામત જાણુતા નથી. આદિલશાહ ચુનારગઢ જાળવે તાજ
૩૪૬ : આગ્રા-દિલ્હી ઝડપાયાં
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org