________________
પણ ના, દીનદાર મુસલમાનનું દિલ ભલે રડે, એની આંખોમાં શ્રાવણ-ભાદરવો ભલે વરસવા તોળાઈ રહે; પણ આંસુનું એક બુંદ. પણ બહાર કેવું !
શેર ગયો! અલાહની મરજી એવી હશે. મુસલમાનોનો નૌશેરવાન બાદશાહ ગયો. હિંદુઓને રાજા ભેજ ગયો. કુદરતને જે મંજૂર હતું તે થયું. મર્દોના મોત પાછળ મરસિયા શા?
|
રપ૬ : શેર ગયો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org