________________
ખરેખર, સુરજ અસ્તાચળ તરફ સરકતા જતેા હતેા.
- હકીમજી, સૂરજ આથમે એ પહેલાં મને અસરની નમાજ પઢાવા. મારા લાખડ જેવા સ્નાયુએ અને પેાલાદની નાડીએ હવે કહ્યું કરતી નથી.'
અસરની નમાજ પૂરી થઈ. સૂરજ હવે સ્પષ્ટ રીતે મેર એસતે। જતા હતા, કિલ્લામાં ધમસાણ યુદ્ધ ચાલતું હતું, તે કાન પર આવતી ભયંકર હાહા પરથી કલ્પી શકાતું હતું.
મૌલવી સાહેબ, તમે આવ્યા? મને અલ્લાહની રહેમના પાઠ સંભળાવા; અરે, એક મુસલમાનને શાલતા માતનેા બધા ઠાઠ રચાવે! મારી તાકત હણાતી જાય છે. કિલ્લા ફતેહ થયા કે નહી?”
<
• તેહ ! ફતેહ! જહાંપનાહ, રજપૂતાને ધાસની જેમ કાપી નાખ્યા છે. કિલ્લા હાથમાં આવી ચૂકયો છે.’
આમીન, આમીન, આમીન, યા અલ્લાહ!' તે શહેનશાહે જીમતી શાલ માં પર એઢી લીધી. જલી રહેલી ખેાના દીપક હાલવાઈ ગયા.
'
'
· અલ્લાહ અકબર ! બાદશાહે શેરશાહની કુંતેહ !'
સિપાહીએ પેાતાના પ્યારા શહેનશાહને જોવા ઉત્સુક
હતા.
એમણે ખભેખભા મિલાવી ખાદશાહ સાથે સંગ્રામ ખેલ્યા હતા. સેનાપતિ ખવાસખાન ને શાહજાદા ધસ્યા આવતા હતા.
બાદશાહ ખામેાશ કેમ ?”
k
ભાઈ, સદા માટે ખામેાશ, અલ્લાહતાલાની એવી મરજી !' શું શેર ગયા? જાણે આકાશમાંથી વીજળી પડી, દિશાઓમાંથી તુજારા અધી ઊડતી આવી, દુનિયાની બલાએ એમના મસ્તક પર ઘૂમવા લાગી. વિલાપ, રુદન, હાયહાય !
શેર ગયેા : ૨૫૫
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org