________________
અસ્સલામો અલયકુમ !” ચિંતામણિએ અફઘાન સૈનિકના વેષમાં ઘોડા પર આરૂઢ થતાં કહ્યું.*
અસવારે સામેથી એ જ પુનરુચ્ચાર કરતાં મસ્તક નમાવ્યું. એ આ નવા અફઘાન સૈનિકની જવાનીથી ખુશ ખુશ થઈ ગયો હતો. શું ખુદાએ ખૂબસૂરતી બક્ષી છે!
થોડી વારમાં આગ્રાના શાહી દરવાજામાંથી નીકળતી સેના સાથે તેઓ મળી ગયા. અશ્વારોહીઓ કલિંજર પહોંચવા પવનવેગે જઈ રહ્યા હતા, કારણ કે કલિંજર પર બીજ મરચાનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.
(
• કુરાને શરીફનું ખાસ ફરમાન છે કે જે માણસ તમને “અસ્સલામે અલયકુમ” કહી સલામ કરે તેને એમ કહેતા નહિ કે તે મુસલમાન નથી.
૨૪૬ઃ ચિંતામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org