________________
શેર ગયા ૨૨
‘હું એવે! માણસ નથી કે જગને દિવસે તમે મારી પીઠે જીએ; હું તે એવે! માણસ છું કે લેાહી અને ધૂળમાં તમે મારું માથુ જોશે. જે માણસ લડવા આવે છે, તે પેાતાના ખૂનથી ખાજી ખેલે છે, જે યુદ્ધને દિવસે ભાગી જાય છે તે લશ્કરના ખૂનથી ખાજી ખેલે છે.’
—શેખ સાદી કાળજ્વર જેવા કલિ જરના કિલ્લાને ઘેરા ઘાલીને પડેલા શહેનશાહ આજ ખીજા મેારચાને આગેવાન બનીને ધેાડે ચડજો હતા. છેલ્લે છેલ્લા એના સુલેહના દૂત હમણાં જ પાછે ફર્યાં હતા. યુદ્ધપ્રપ`ચેાના પૂરેપૂરા જાણકાર શહેનશાહતા વિશ્વાસ કરી કમેાતે મરવાની લિંજરના રજપૂત રાજાએ સાક્સાક્ ના ભણી હતી.
એ ‘ ના’ ના જવાબ વાળવા, પેાતાના સુલેહના લખાવેલા હાથનેા ઇન્કાર ભણવાની ભૂલનું ભયંકર પ્રાયશ્ચિત્ત રજપૂતાને કરાવવા સમરજંગ શહેનશાહ પેાતે રણે ચઢળ્યો હતેા. તે જ્યાં શેરશાહ જેવા વીર, યુદ્ધનીતિનિપુણુ આગેવાન હોય ત્યાં ફતેહ માટે લેશમાત્ર
૨૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org