________________
પઠાણી પાધ મૂકી હતી. બદન પર પેાસ્તીનના કાટ ચડાવી ચામડાની સુંદર પટામાં ત્રણ-ચાર કટારે! બાલી હતી. ખભા પર ધનુષ્ય બાણુ, હતાં, તે હાથમાં હિલેાળા લેતી બંદૂક હતી.
સ્ત્રીનુ શરીર ન જાણે કથાં ચાલ્યુ. ગયું હતું ! જાણે કઈ શાપમુક્ત અાન સૈનિક ત્યાં ઊભેા હતેા.
ખાનસાહેબ ! તમારી કળા જોવા માટે ચિંતામણિ મર્દ બનવા પણ તૈયાર છે.
>
"
*
પણ બિલાડીના અવાજથી ડરનારી તેપના ધડાકા સામે ઊભી રહી શકશે ખરી ? પુરુષના વેશ પહેરવાથી સ્ત્રીનું દિલ કંઈ ચેાડુ પલટાઈ જવાનુ છે ?
· સ્ત્રીનું દિલ ? અરે, ખાનસાહેબ, અહીં આવા !' ચિંતામણ્ણિ નયનનન કરતી નજીક સરી, પેાતાના કામળ હસ્તથી ખાનબહાદુરના હાથ પકડયો. જાણે દેહમાં વીજળીના સંચાર થયા! શરીરમાં વહેતુ લેાહી જાણે બહાર ધસી આવવા ઉછાળા મારવા લાગ્યું !
મૂકેા મારી છાતી પર તમારા હાથ ને તપાસેા એના ધબકારા !' હાથ ખેંચીને ચિંતામણિએ છાતી સરસે દાબ્વેા. કાઈ પણ પુરુષ ભાન ભૂલે તેવી એ ક્ષણ હતી. મધુરસ અને મદિરાની પ્યાલીએ જાણે ખાલી થઈ થઈને ભરાતી હતી. દુનિયામાં મેહેશી પ્રસરતી હતી. ખાનબહાદુર, પુરુષ ચિતાણને તમે સ્પી શકે. શ્રી ચિંતામણિતા એક એક અંગ૫ રાહેનશાહના તખ્તનું મૂલ્ય માગે છે.”
.
<
પુરુષ કંઈ ન સમજ્યેા. ન સમજી શકાય તેવી ક્ષણ હતી. ચિંતામણિ શું ખેલી એનું અને કઈ ભાન નહતુ.
<
"
છે કબૂલ ?'
કબૂલ. ચિંતામણિ, કાલે વહેલી સવારે રવાના થવાનુ છે.
૨૪૪ : ચિ’તામણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org