________________
હુમાયુને હિંદની બહાર ધકેલીને એનાં સૈન્ય પાછાં ફરતાં હતાં. ગ્વાલિયર–થ ભારના કિલ્લા ફતેહ કરીને સેનાપતિએ દિલ્હી ભણી આવતા હતા. સેનાપતિ ખવાસખાન બંગાળના રાહતાસ કિલ્લામાં હેઝ છૂપા છૂપા સળવળતા શત્રુઓના સંહાર માટે સજ્જ મેઠા હતા; ત્યાં ખુદ શહેનશાહના નાના પુત્ર જલાલખાનના સેનાપતિત્વ નીચે લશ્કરે મધ્ય હિંદુના પ્રદેશો ખૂંદવા લાગ્યાં.
' એકાએક રાયસેનના કિલ્લાને ઘેરા, ધાલવામાં આવ્યો, પશુ કદી વીંછીના આંકડા નમે તે રજપૂત વીર નમે ! બહાદુર જલાલખાન હાર અનુભવી પાહેા ફર્યાં. મેટાની જગા બાપે લીધી. આખરે મર્દાની મૂછેાનાં પાણી ઉતારનાર શેરશાહ ભયંકર કાપ સાથે મેદાનમાં આવ્યા. ‘ કંઈ વાક ! કઇ ગુને!' માલવરાજ ઠાકોર પૂરણમલે દૂત માકલી પુછાવ્યું .
૮ અવશ્ય ! ઠાકારને માથે તહેમત છે. એણે નિર્દોષ મુસલમાન એરતાને કેદ રાખી છે. ઠાકાર પાતે ગુનાની સફાઈ માટે
હાજર થાય.
.
એક રજપૂત રાજા સામે પગલે હાજર થાય એ કેમ બને? અસંભવ ! છતાં ઠાકારને સિદ્ધ છંછેડવા નહાતા. એણે પેાતાની નિર્દેષિતા સાબિત કરવા માટે સેા હાથી ભેટ મેાકલી આપ્યા ! પણ આથી તે। શહેનશાહના ક્રોધમાં વધારે થયા, અને સૈન્યને હલે કરવાને હુકમ આપ્યા.
જબરદસ્ત હુલ્લા શરૂ થયા પણ સામેથી એટલા જ વીરત્વથી જવાબ મળવા લાગ્યા. અફધાન સૈન્ય રજપૂતાની જવાંમર્દી સામે પાછા ડગ ભરવા માંડયું, પણ શેરશાહના વિજયેા એકલી સૈન્યશક્તિ પર નિર્ભર નહોતા, મુત્સદ્દીવટ પણ એમાં હાજર જ રહેતી. ઘેરા લખાયા. શત્રુને ભૂખે મારી કબજે લાવવાની તરકીા શરૂ થઈ.
૨૧૪ : રજપૂતાઈના રજકણા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org