________________
થા! ચક્રવતી બની જા !”
અવાજ આકાશના ગુંબજને ભેદતો લાગ્યો. એ અવાજને પડકારતો હોય તેમ જુવાન શેરખાં ગઈ ઊઠ્યો :
એ આસમાની રૂહ, અલખના પડદા પાછળ ગાયબ થાઓ ! આજથી શેરખાંની મુરાદે પલટાઈ ગઈ છે. એક દહાડાનો સામાન્ય જગીરદારને છોકરે, કેક દહાડાનો લૂંટારુ ટોળીને એક આસામી, -સાવકી માના સંતાપથી દરબદર ભટકતો, બઝ આજને એક નાચીજ સિપાહી, શપથ કરે છે–કસમ લે છે, ખુદાના નામ પર, કે શેરખાં શેરખાં બનશે; આ ભુજાઓથી સામ્રાજ્ય સર્જશે; આ તલવારથી તોતાજ તાણ લાવશે. એ આસમાનના ગુંબજને ઉજાળી રહેલા સિતારાઓ ! સહુ સાક્ષી રહેજે, શેરખાં પ્રતિજ્ઞા કરે છે કેઃ
મેગલેને હિંદમાંથી હાંકી કાઢી એ પોતાનું સામ્રાજ્ય સ્થાપશે. ગૃહકલેશને મિટાવી સુંદર કુટુંબ સર્જશે.
પુરખાઓની રૂહને ખાતર મક્કાની હજ માટે પચાસ જહાજ બાંધશે.
“...અને પાનીપતના આ મેદાનમાં સમરવિજયી બનીને, હિંદના ચક્રવર્તી થઈ ને, મરહૂમ શાહ ઈબ્રાહિમ લોદીની કબર ચણશે.
“યા મદદગાર !” ને સિંહની કેશવાળી સમી શોભતી નાની દાઢી પર શેર ખાંએ હાથ પંપાળ્યો. એનો ભાવોદ્રેક છેલ્લી સીમા પર હતો. છાતીના ધબકારાથી એનું લેહબખતર પણ જાણે શૂરવીરતાના શ્વાસ લેવા લાગ્યું હતું.
યા મદદગારના છેલ્લા શબ્દો ખુલ્લા મેદાન પર પડ પાડ્યા વિના વિલીન થઈ ગયા. જલપ્રવાહ પરનું છાયા-માનવી ધીરે ધીરે
અદશ્ય થતું જતું હતું. પણ “યા મદદગાર” શબ્દોએ જુવાનને ફરી વિચારોના કેઈ નવા વમળમાં ફેંકી દીધે!
સ્વપનદ્રા
:
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org