________________
મગાર ? એકલા અલ્લાહતાલા સિવાય શેરખાં મદદગાર કાણુ ? હિંદની અમાપ ભૂમિ, નિદહાડે નવા નવા વિજેતાનાં ધાડાંએનાં આગમન, હિંદ્નના પ્રતિપ્રાંતના સૂબા ને સરદારા સ્વતંત્ર બનવાની અધીરાઈવાળા ! આ શાહી શેતર`જના દાવમાં આરત મરદની નહી”, મેટા બાપના નહીં, ભાઈ ભાઇના નહીં ! ચારે તરફ ફૂડકપટ, છળપ્રપંચ, ખૂનામરકી!
ત્યારે શેરખાંના મદગાર કાણુ? સગા આપ પણ એને નહીં.. વિમાતા ખૂનની પ્યાસી. નાની એવી ખેાખા સરખી જાગીર, એના જમીનદા। પણ એના નહી` ! કામમાં જીગરજી ભાવગરની. દરેક અહ્વાન સિપાહીને શહેનશાહીનાં સ્વપ્ન ! કયા બળ પર શેરખાં લડવા નીકળશે ? એક પઠાણુ બીજા પઠાણુનું ગળુ કાપવા હરકાઇ પળે તૈયાર હૈાય ત્યાં એ કાના સહારા ને ભાસે પામશે ?
જુવાન શેરખાંએ આસમાન સામે નજર ઠેરવી, સિતારાએના સમૂહમાંથી જાણે મદગારને શેાધી કાઢવા મથી રહ્યો. એકલવાયાની, દીનતાની વિષાદછાયા એના ભરાવદાર મુખ પર પથરાઈ ગઈ. નમાયા બાળકની જેમ એ ગરીબ બની ગયા.
સલ્તનતના સ્થાપનારને શુ ન જોઈ એ ? ચક્રવતી બનનારને શું ન ખપે? હિંદુએ કહેતા હતા કે ચક્રવર્તીને ચૌદ રત્ના જોઈ એ. ભરાસાદાર લશ્કરી જોઇ એ. સરકાશીની ભાવનાવાળા સરદારે જોઈ એ. ખુદારજીથી કાસા દૂર નાસતા પ્રધાન, મત્રીએ તે વજીરેઆઝમ જોઈએ. ધન જોઈ એ, દોલત જોઈ એ ! આમાંનું પેાતાની પાસે કેટલું' ?
ક્ષણવાર પહેલાંના બહાદુર શેરખાં બહાવરેા બની ગયેા. મારા જ ભાઈ એ મારા ધાત માટે શિકારી કૂતરાંની જેમ હવાને સૂંઘી રહ્યા છે. શેરખાં કાં જશે? પળવાર અને પેાતાનાં સ્વપ્ન સાચાં થાં અશકય લાગ્યાં. એને લાગ્યું કે આવી ના–ઉમ્મેદીનું જીવન
૬ : સ્વપ્નદ્રષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org