________________
રાજા ભેજની યાદ
શેરશાહ સૂરી સુલતાન ચાર ખંડ તપે જસ ભાનુ, સિંહ-ગાય ગહિ ઇક બાટા
દોને પાનિ પિઅહીં ઇક ઘાટા, શાહી નાબતો દિવસોથી થંભ્યા વગર બજી રહી હતી. હિંદી અને ઈરાની, તૂરાની ને અરબી શરણાઈઓ વિધવિધ જાતના સૂરથી વાતાવરણને ભરી રહી હતી. દમામા (ડફ), ગારકા, નગારાં ને મૃદંગ, રણશિંગડા, ઝાંઝને નફીર જેવાં રણવાદ્યોએ આસમાનને ગજાવી મૂકયું હતું.
અમીર-ઉમરાવોના વિજલ્લાસ ને પ્રજાના હર્ષોબ્રાસને આજે કોઈ સીમા નહોતી, કારણ કે સહુનો યાર, રૈયતનાં રંજ-ગમ પિછાણનારો, કિસાનોનો તારણહાર શેરશાહ આજ બંગાળ, બિહાર ને જોનપુરની ગાદી પર બિરાજમાન થતો હતો.
ગલીઓ છાંટવામાં આવી હતી. રસ્તાઓ શણગારવામાં આવ્યા હતા. આખા નગરમાં આસોપાલવનાં
૧૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org