________________
આખરમાં ભાઈ તે ભાઈ! હુમાયુ ખોટું ન કહે!” ભેળા દિલને મહાનુભાવ મનમાં ને મનમાં મલકી રહ્યો.
દૂર દૂર લશ્કરી મેદાનમાં મેગલ સિપાહીઓ કવાયત કરી રહ્યા હતા. મદઝરતા માતંગે જમનાની રૂપેરી વેળમાં રેતીનાન કરી રહ્યા હતા ને રાજદરવાજે નાબતો ગડગડી રહી હતી.
મધ્યયુગને મહાનુભાવ : ૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org