________________
દૂરદૂરથી આગ્રા ભણી તેાફાન લઈ તે ધસી આવતા કામૂલ–કદહારના માલિક કામરાનના કાન પર આ પડધા અથડાયા.
હાથીની સુશાભિત અંબાડી પર મેઠેલ માગલ શાહજાદા કામરાન એકદમ ચમકી ઊઠયો :
શું મળેલી ખબર ગલત છે? લડાઈમાંથી બાદશાહ હુમાયુ જીવતા પાછા ફર્યાં છે?' કામરાનને ભાઈની કુશળતાના સમાચારે નગ્ન બનાવ્યા.
મેાટા ભાઈના મૃત્યુના સમાચારથી આગ્રાની ગાદી સર કરી, ભાઈ ના મૃત્યુમહોત્સવ ઊજવવા આવતા કામરાનના દિલમાં જાણે આ સમાચારથી કોઈ એ ભાલે માર્યાં. એણે સ્વસ્થતા જાળવી કાસદને હુકમ કર્યાં :
આગળ જઈ વાતાવરણને તપાસેા, સાચી વાત જલદી જાહેર કા ! '
હેશિયાર કાસદે આગ્રાના કિલ્લાના દરવાજે આવી તપાસ શરૂ કરી, બાદશાહને નજરે જોનાર અમીરઉમરાવને મળી ખાતરી કરી. એની ચકાર આંખે બધું વાતાવરણ માપી લીધું. એ ધસમસ્યા આવતા કામરાનને ચેતવવા વીજળીની ઝડપે પાા કર્યાં.
કામરાને બધા સમાચાર સાંભળ્યા, તે એણે વાની દિશામાં વાકૂકડા કરે તેમ એકાએક બધા રંગ પલટી નાખ્યા. યુદ્ધની નેાબતે ખામેાશ કરવામાં આવી. વખત જોઈ તે વહેણુ બદલવામાં કુશળ શાહજાદો કામરાન, ભાઈને આવીને ભેટ્યો. સુ ઍની આંખમાંથી વહી રહ્યાં હતાં.
નાં
વહાલા બાદ
• મેદાનની આખરી ફતેહ મેાગલેાની છે. મારા શાહની સેવામાં મારા ચુનંદા હજાર સૈનિકાની અત્યારે બેટ કરું છું. આકી વખત આવે સેવક તૈયાર જ છે.'
૧૫૮ : મધ્યયુગના મહાનુભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org