________________
એવડયા છે. મેાગલ શહેનશાહતને નાથ ! મેાગલ શહેનશાહતને નાશ એટલે મેગલેના નાશ ! માગલેનાં ખીખી-બચ્ચાંના નાશ ! મેાગલ ખાનદાનને નાશ !
પથ્થર કદાચ સાનાને
બહાદુરી, હલકી જાતના પ્યાલે ભાંગી નાખે, પણુ તેથી તમે મને કહી શકશે! કે શું સાનાની ઝીમત ધરે છે, તે પથ્થરની કીમત વધે છે? એક વાર દગાથી ખાટ્ટુર મેાગલા શિકસ્ત પામ્યા, તેથી શું સદાને માટે દાખારાની આબરૂ વધી ? શુ' એમના હાથ બળવાન બન્યા ? હજી ગઈ કાલ સુધી મેલેના દરબારમાં ચાકરી કરી પેટ ભરનાર એક હલકા સિપાહી શું તમારી બહાદુરીને, તમારા હેાસલાને, તમારી હસરતને નાશ કરશે, અને શરમભરેલી જિંદગી તમારે હવાલે કરશે ?
'
‘ બહાદુરે, જે જિંદગીથી ચહેરા પર શરમ છવાઈ રહે, એ જિંૠગી જીવવા કરતાં મેાત શું ભૂ...? કયામતને દિવસે કઈ રીતે ખડા રહી શકશે! ? તમારાં સંતાને તમને યાદ કરવામાં મગરૂરી શી રીતે લેશે ? ઊઠે ! કમર કસે ! આજને હિંમતથી વધાવી લે ! આવતી કાલ તમારી જ છે. એક એક મેાગલ બચ્ચા પેાતાના ખાનદાન માટે, પેાતાના શહેનશાહુ માટે, અરે ભુજબળથી મેળવેલ હિંદુસ્તાન માટે, પેાતાનાં ધરબાર ને ખીખી-બચ્ચાંની સલામતી માટે લડશે. ફતેહ મેગલાના મુકદ્દમાં લખાયેલી છે. ખેાલે અલ્લાહા
અકબર !'
અલ્લાહે! અકબર ! શહેનશાહ હુમાયુનેા જય ! ' કિલ્લાની દીવાલે પ્રચંડ પેકાર પાડી રહી. જમનાનાં જળ ખળખળ નાદે વહેતાં પડધેા પાડી ઊમ્યાં. બાગનું ગુલ તે પિ ંજરનું
ખુલમુલ પણુ
નવી Rsિ'મતથી જાગી ઊઠેર્યું,
*
આ મુલદ પડકારા નભામંડળને ભરી દેતા દૂર દૂર પ્રસરી ગયા.
મધ્યયુગના મહાનુભાવ : ૧૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org