________________
મધ્યયુગના મહાનુભાવ ૧૬
પ્રભાતનાં પખેરુ જાગ્યાં ત્યારે ગ ંગા નદીના વિશાળ પટમાં દાઢીવાળાએનું પૂર આવ્યું હતું. હજાર એ હાર નહિ, પણુ વીસ વીસ હજાર મેાગલ સિપાહીએનાં મડદાંથી ગંગા નદી એક વાર એજાર બની ઊઠી હતી.
આ ગંગા નદીના પટમાં એક ઘેાડેસવાર તરતા ચાલ્યેા જતા હતા. પડછંદ એની કાયા હતી, તે પહાડી એને અશ્વ હતેા. ઊછળતાં માાં મોટાં માજા, પાણી પીને ઢમઢાલ બનેલાં સિપાહીઓનાં વારે વારે અથડાતાં મડદાં, તે પીઠ પર પ્રચંડ અસવારના મેાજ: આ બધાંથી ઘેાડે! અકળાયા હતા, થાકયો હતા, છતાં એ અરબમાતાના દૂધને ધાવેલા હતા. જીવતાંવ માનું દૂધ કેમ લજવાય ? તનતેાડ મહેનતે અસવારને લઈ તે એ પંથ કાપ્યું જતા હતા,
અસવારની દશા વિચિત્ર હતી. એના સુંદર લબગાળ ચહેરા વેદનાથી ભરેલા હતા, દાઢી અસ્તવ્યસ્ત હતી, માથાના થાડા વાળ, પાધડીથી બહાર નીકળેલા
Jain Education International
૧૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org