________________
અલ્લાહ અલ્લાહ કરે ! અમારે સાંઈ તે આ બધું શું ? અમારે બાદશાહ કેવા ? સારી જહાંકે બાદશાહ, મુહરે મેરી શતર જકે !'
- સાંઈ ને પણ શેતરંજ ? ’
"
ખાન
શા માટે નહીં ? ઇલાહી શેતરંજના રમનારા અમે, ગેબના ગબારા ઉડાવનારા અમે, અલખના લેખના લખનારા અમે. બહાદુર, ખુદાની યાદમાં મસ્ત રહેનારા અમે છીએ. ખુલબુલના સૂર ને આગના ગુલની સાથે ગાનારા તે નૃત્ય કરનારા અમે છીએ. મલેિ મકસદના રાહગીર છીએ. એ શમશેરજગ, અમારી જહાં ન્યારી છે. અમે તે યારને શેાધનારા છીએ.
અને સાંઈ ખિલખિલાટ હસી પડયો. સામાન્ય આદમીનું આટલું પ્રચંડ હાસ્ય હાઈ ન શકે. હેાશિયાર શેરખાનાં નયને સાંઈ પર વેધક રીતે મંડાઈ રહ્યાં. સાંઈની આસપાસ મેાટુ ટાળું એકઠું થયું હતું. ધીરેથી સાંઈ ઊઠયો ને ગઢના એક ખૂણા તરફ વળ્યેા.
' યાર્ કા હુમને જા અજા દેખા, કહા જાહિર કહીં છુપા દેખા.
શેરખાં એને જતા ઝીણી નજરથી નીરખી રહ્યો. એણે એ મસ્ત ચાલ તરત પારખી લીધી. એ પાછળ પાછળ ચાહ્યા ને વળાંકમાં આવતાં આયેા :
.
' સાંઈબવા, આદાબ અર્જ ! '
.
મસ્ત રહી, ખાનસાહેબ! અલખના ભેદ પણ ભાખું છું હા.
અલખના ભેદ ? જ્યેાતિષી લાગે છે ?'
<
"
બેશક, જ્યાતિષી પાદશાહની પ્રજા પણ જ્યાતિષી હાય ને
અલ્લાહ, અલ્લાહ કરેા, ખાનસાહેબ! સારી જહાં કે બાદશાહ, મુહરે મેરી શેતર ંજકે ! '
× અંતિમ ધ્યેય.
Jain Education International
દુસ્ત શર ક્રુસ્ત ગવદ : ૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org