________________
ઘેરા, શંખસ્વર જેવા અવાજ ! કઈક પરિચિત ખરે ! ભીખની રાટીના ટુકડા પર ગુજરાન ચલાવનારતું ગળું આવુ ન હૈ!ય. કાઈ જાસૂસ ! કાઈ છદ્મવેશી ! ઘેટાનું ચામડું એઢીને ઘૂસી આવેલુ કાઈ વરુ ! દૂધથી ડઘાયેલા એ છાશ ફૂંકીને પીવાના નિણૅય પર આવ્યેા, આજે ચુનારગઢ એના તાબામાં નહેતા, પણુ વધુ ને વધુ દુશ્મનેાથી ઘેરાતા જાય એ પણુ ઇચ્છનીય તે। નહાતું જ. આખું વાતાવરણ ઝેરીલુ હતુ. એક રહેમ માગી, ઇન્સાફની તમન્નાથી રહેમ બક્ષી, આશા આપ્યા, તેા દેરડાને સાપ અન્યા. એ સાપ પેાતાને જ ડસ્યા. રાજનીતિ જ ખૂરી! એમાં કાણું કાનુ` ? દયાવાન પહેલે મરાય ! વિશ્વાસુ પહેલા હ્રષ્ણાય !
શેરખાંને પણ પેાતાની વિચક્ષણ દૃષ્ટિએ આ સાંઈ ભેદભરમવાળા ભાસ્યા, સાંઈ તગડા, હષ્ટપુષ્ટ હતા. એની આંખેા તે એના અવાજમાં સત્તાવાહીપણું હતું. ઇલમના જાણુકાર, મંત્રતંત્રને વિધાતા હૈાય એવા એના ચાળા હતા.
‘સાં, કયાંથી આવે છે!?' શેરખાએ નીચે આવીને જરા કડક અવાજે પૂછ્યું. ટાળાએ શેરશાહને જોઈ મા કર્યાં.
.
સાંઈ એના દેશમાંથી! જ્યાં શેરનાં સામ્રાજ્ય હાય, ગીદડનાં ન હોય ત્યાંથી. આ ભલા ઇન્સાન, સાંઇ એને વળી આવવાનુ` કયાંથી ને જવાનુ` કાંથી ?’
‘કાની બાદશાહી છે, એ જાણા છે?'
બાદશાહી કાની? ઉપર બેઠા છે એ એક માત્ર અલ્લાહની. હા, આકી એટલુંયે જાણું છું, પહેલાં એક આરતની, પછી એક દીવાનાની, પછી બાદશાહ હુમાયુની આજે શમશેરબહાદુર રૂમીર્ખાની, તે કાલે, શમશેરબહાદુરના એક નાચીજ ગુલામની ! ધેટાંના ટાળાને તે દેારનાર એક ભરવાડ જ ખપે તે! પછી સારા-ખાટા, નાના—મેટા, લાયકનાલાયક કર્યા જોવાનુ? આરતને ખાવિંદ પસંદ્ કરવાની છૂટ, પણ ગુલામને માલિક પસંદ કરવાની નહિ ! અરે, ભલા આદમી!
૧૦૮ : કુસ્ત શર દુસ્ત ગવદ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org