SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દુસ્ત શર દુસ્ત ગવદ* ‘શેરખાંની માશુકા ખૂબસૂરત મલિકા ભલે હાય, પણ સાચી માથકા સલ્તનત છે, એ ન ભૂલે !' હેમરાજનો અમૂલ્ય બોધપાઠ! રે શેરખાં, થોડા એક સુર્વણના મોહમાં, ગઢ ને સિંહાસનના ઝળહળાટમાં મખમલી ગાત્રોની કુમાશમાં બધુંય ભૂલ્યો! દસ્ત અને દુશ્મન પણ પિછાણી ન શક્યો ! સિપાહી આખરે સિપાહી જ રહ્યો. બાપગોતરમાં બાદશાહી ભાળી હેય તો ને ! રાજશેતરંજના દાવ તને ન આવડવ્યા. ન ગમતા દુશ્મનની તાબેદારી જ તારા નસીબે જડાયેલી રહી! રે, રજપૂતોની જેમ મરતાં પણ ન આવડવું ! કેસરિયાં કર્યા હતા તે આ રંજ, આ ગમ, આ ગમગીની કથાથી હેત ! જીવનનું સ્વપ્ન શું આમ અકાળે નષ્ટ થવાનું ? બાદશાહી ન સરજી શકે તે શેરખાં ક્યાં જઈને રહેશે ? એના શપથ, એના કસમ, એની • જે મિત્ર એ મિત્ર જ રહે તે ભલે આ લોક-પરલેક દુમનના હાથમાં નય. ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004521
Book TitleVikramaditya Hemu
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1973
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy