________________
ત્રણ દિવસની મહેમાનગતી બાદ પાછા ફરતા શહેનશાહે મેટા મનથી શેરશાહને નવાજ્યેા, પેાતાની પાસે પ્રેમથી બેસાડયો ને ઉદાર દિલે ચુનારગઢ ફરીને સુપ્રત કર્યાં.
એ દિવસ બાદ ગઢ સૂનેા હતેા. પ્રેમનાં પારેવાં આ બિયાબાન ગઢને મૂકી ઊડી ગયાં હતાં. લાડુ મલિકાને તેને અપાયેલા પર. ગણામાં મેકલવામાં આવી હતી.
કબૂતરખાનામાં થયેલા ખળભળાટ શમી ગયા હતા, પણ બહુ
ગમગીન રીતે.
૧૦૪ : પ્રેમનાં પારેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org