________________
તેવી સ્થિતિ આવીને ઊભી રહી. પીવાના પાણી પર પણ માપનથી આવીને ખડી રહી. દારૂગેાળાની તેા તાણુ હતી જ. હવે તેા મારીને મરવું, કેસરિયાં કરવાં ! એ સિવાય ખીને માર્ગ નહેાતે.
મર્દ શેરશાહ કઈ નિર્ણય ન કરી શકયો. પ્રેમના પારેવા સમી લાડુ મલિકાના પ્રેમયે ખેાળા એને હવે આસાયેશ આપતા નહેાતે. એનાં કમળ અગ એના દિલને હવે શાતા પહાંચાડતાં નહાતાં. એ વિચારતા હતેા, કે જમુનારાણીના હૈયા પર શેકાઈ તે ભૂંજાઈ ગયા હોત તે આ નામના દહાડા જોવા ન પડત! કઈ નહીં, હવે બાદશાહત તેા ન મળી, પણ સિપાહીનું મેાત તે વાંહવું રહ્યું. લયલા--મજનૂના ખેલ ભારે પડો, સુંદરીના સુવાળા પડખામાં સિપાહીનુ જીવન ભુલાયુ, આ એની સજા !
૬ ખવાસખાત ! '
<
જી હજૂર, મેાલાવી લાવું છું.' પહેરેગીર નમન કરીને ખવાસ-ખાનને મેલાવવા ગયા, પણ એને દૂર જવું ન પડ્યું. ખવાસખાન પેાતે જ ચાલ્યેા આવતા હતા. કિલ્લાના કાચા દ્વાર પર હલ્લા શરૂ થયેા હતેા. ગુલામ કિલાતની આગેવાની હતી.
મારા માલિક, ચુનારગઢના પતનની ઘડીઓ ગણાય છે. હુમાયુના સિપાહીઓ તેહ પામતા લાગે છે.'
s
લાવ મારી તલવાર. સાવ ખુશરાજને. ભરી દે મારી પ્રાણપ્રિયા બંદૂકને !'
.
પણ મારા માલિક, કેવળ મરી ખૂટે શું હાંસલ થશે ! એક
કબર વધારવા સિવાય વધુ કાઈ લાભ આપણે મેળવી શકીશું નહિ.’
<
'
તેા ખવાસખાન, શુ' કરીશું?’
· હિકમત. હેમજીનુ પેલું સૂત્ર તેા યાદ છે ને ? તલવારથી સેખસાને હણી શકાય, હિકમતથી હારેાને હાવી શકાય.'
૧૦૨ : પ્રેમનાં પારેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org