________________
હારબંધ ફૂચ કરતા સૈનિકાથી ચુનારગઢ ઘેરાઈ ગયા. તબૂએ ઠેકાવા લાગ્યા તે છાવણીએ રચાવા લાગી. યુદ્ધેરા, સાવધાન ! ચુનારગઢનાં પંખીડાંએ ખળભળી ઊઠવ્યાં. દગા, એવાઈ,
કારસ્તાન !
ચુનારગઢના છેતરાયેલા મુત્સદ્દી ગભરાઈ ઊઠયા. તેમણે તીરાની વર્ષા વચ્ચેથી મા કરતા તે માને કાપીને સામે દુશ્મનેની છાવણીમાં ભળી જતા પેલા ગુલામ કિલાત જોયેા. ગુલામ કિલાફત એટલે ચુનારગઢની રજેરજ વિગતેને જાણકાર! જેમ જેમ એ સમાચાર પ્રસરતા ગયા તેમ તેમ પ્રજાના ઉત્સાહ ઓસરતા ચાયેા. મેટી ઇજારવાળા ને મેાટી દાઢીવાળા સૈનિકા પણુ આવેલા દુશ્મન સામે લડવાને બદલે, કિલાતને આશ્રય આપનાર રાજવી પર ચીડે બળવા લાગ્યા. નવી ભરતી થનાર જોદ્ધાઓ કઈ લડાઈ જીતવા નહેાતા આવ્યા; રણા, પતા ને ધાટીએ વીંધી, ખીમીબચ્ચાંઓને મૂકી, વાડીવા છેાડી, એશઆરામ તે અમનચમનની આશાએ
આવ્યા હતા.
નિરાશાનાં આ મેાળ એમાં આશાને દેર ન ચૂકનાર પશુ ચેાડા હતા ખરા. ખુલ દેહિ ંમત શેરશાહ, તેના વિશ્વાસુ સેનાપતિ ખવાસખાન, એને આજ્ઞાંકિત પુત્ર કુતુબખાન તે દુઃખના દહાડાના સાથી ઘેાડા ગણ્યાગાંઠથા સૈનિકા હતા. તેઓએ જોયું કે પેાતાનુ લશ્કર સખ્યામાં તે ઠીક છે, પણ બિનકેળવાયેલ છે. સંખ્યા માત્ર યુદ્ધના મેદાન માટે ઉપયેાગી નથી. થાડુ' પણુ કવાયતી અને કસાયેલું સૈન્ય લડાઈનું મેદાન મારી જાય છે. આખરે ગઢના દ્વાર મજબૂત રીતે બંધ રાખી, ધેરશ ટકાવી રાખવાના નિğય થયેા.
અને એમ દિવસેા પર દિવસેા વીતવા લાગ્યા : એક મહિના, મહિના, ત્રણ મહિના !
ચેાથે સહિત ગઢમાં રહેનારાઓને ફક્ત એક ટુક ભોજન મળે
પ્રેમનાં પારેવાં : ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org